________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
દશપૂરવ ભણિયા જે મુનિવર, ભદ્રગુપ્ત ગુરૂ પાસે રે; ક્ષીરસવ પ્રમુખ જે લબ્ધિ, પરગટ જાસ પ્રકાશે રે. કેડી સેંકડા ધનને સંચ, કન્યા રૂકમણી નામે રે; શેઠ ધના દીયે પણ ન લીએ, વધતે શુભ પરિણામે રે. દેઈ ઉપદેશને રૂક્ષમણી નારી, તારી દીક્ષા આપી રે, યુગપ્રધાન જે વિચરે જગમાં, સૂરજ તેજ પ્રતાપી રે. સમકિત શિયલ તુંબધરી કરમાં,મેહ સાયર કર્યો છેટો રે, તે કેમ બૂડે નારી નદીમાં, એ તો મુનિવર માટે રે. જેણે દુર્ભિક્ષ સંઘ લઈને, મૂકે નગર સૂકાળે રે; શાસન શોભા ઉન્નતિકારણ, પૂષ્પ પત્ર વિશાળ રે. બૌધરાયને પણ પ્રતિબધ્ધો, કીધો શાસન રાગી રે; શાસન શભા જય પતાકા, અંબર જઈને લાગી રે. વિસર્યો સુંઠ ગાંઠી કાને, આવશ્યક વેળા જાણે રે; વિસરે નહિ પણ એ વિસરીયે, આયુ અલ્પ પીછાન્યો રે. લાખ સોનૈયે હાંડી ચડે તિણે, બીજે દિન સુકાળ રે; એમ સંભળાવી વયર સેનને, જાણ અણસણ કાળ રે. રથાવત ગિરિ જઈ અણસણ કીધું, સેહમહરિ તિહાં આવે રે, પ્રદક્ષિણા પર્વતને દેઈ, મુનિવર વદ ભાવે રે. ધન્ય સહગિરી સૂરી ઉત્તમ, જેના એ પટધારી રે; પદ્મવિજય કહે ગુરૂ પદ પંકજ,નિત્ય નિત્ય નમીયે નરનારી રે.
FAKKA NARARA
I===================== RE REHER=================siદકે
K
૩૧ સ્થાપનાકલ્પની સઝાય
KARA ARRAR AKARAF ARARATE ARAKARA ksexકd5
======= = = ===
=====
પૂરવ નવમાંથી ઉદ્ધરી, જીમ ભાખે શ્રી ભદ્રબાહુ રે, સ્થાપના કપમાં કહું, તિમ સાંભળજો સહુ સાહુ રે. તિમ સાંભલ્ય સહુ સાહુ પરમગુરૂ વયણડે; તે શિવ સુરલતા ફલ લીજઈ રે–આંકણી બાલકરણ જેહ થાપના, માંહી રેખા શ્યામ તે જોઈ રે; આયુ જ્ઞાન બહુ સુર વંદી, તે તે નીલકંઠ સમ હોઈ રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org