________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ પીત વરણ જેહ થાપનાં, માંહિ દીસઈ બિંદુ ત રે; તેહ પખાલી થાઈ ઇં, સવિ રોગ વિષયને હેત રે; શ્વેત વરણ જેહ થાપનાં, માંહિ પીતબિંદુ તસ નીર રે; નયન રેગ છાંહિ હલઈ, પીતાં લઈ શુલ શરીરી રે. નીલવરણ જેહ થાપનાં માંહિ પીલે બીંદુ તે સાર રે, તેહ પખાલી પાઈ ઈં; હેઈ અહિ વિષનો ઉતાર રે. ટાલઈ રોગ વિસૂચિકા, ધન લાભ હોઈ વૃતવન રે; રક્ત વરણ પાસઈ રહ્યો, મેહઈ માનિનિ કેરે મન રે. શુદ્ધ વેત જે થાપના, માંહિ દીસઈ રાતિ રેખ રે; ડંક થકી વિષ ઉત રઇ, વલી સીઝંઈ કાર્ય અશેષ રે. અર્થ રક્ત જે થાપનાં, વલી અર્ધ પીત પરિ પુષ્ટ રે, તેહ પખાલિ છાંટિઇ, હરઈ અક્ષિાગ નહિ કુષ્ટ રે, જંબુ વણ તે થાપના, માંહિ સર્વ વર્ણનાં બિંદુ રે; સર્વ સિદ્ધિ તેહથી હાઈ. મેહઈ નરનારીનાં દ રે, જાતિ પુષ્પ સમ થાપનાં, સુત વંશ વધારઈ તેહ રે; મેર પિચ્છ સમ થાપનાં, વાંછિત દિઈ નવિ સંદેહ રે. સિદ્ધિ કરઈ ભય અપહરઈ, પારદ સમબિંદુ તે શ્યામ રે; મૂષક સમ જેહ થાપનાં તે ટાલઈ અહિવિષ ઠામ રે; એક આવર્તાઇ બેલદિઈ, ચિહું આવર્તાઈ સુખા ભંગ રે, ત્રિતું આવર્ત માન દિઈ, ચિહું આવતઈ નહિ રંગ રે. પંચ આવતઈ ભવ હરઈ, છહિ આવતઈ દિઈ રોગ રે; સાત આવર્તાઈ સુખકરે, વલી ટાલઇ સઘલાં રોગ છે. વિષમાવર્તાઈ ફલ ભલું, સમ આવર્તાઈ ફલહીન રે, ધર્મનાશ હોઈ છેદથી, ઈમ ભા ખઈ તત્તવ પ્રવીણ રે. જે વસ્તુ થાપિઇ, દક્ષિણ આવતઈ તેહ રે; તે અખૂટ સઘળું હેઈ, ઈમ જાણી જઈ ગુણ ગેહ રે,
કહઈ વાચક જસ ગુણ ગેહ રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org