SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ] પ્રાચીન સક્ઝાય મહેદાધ ભાગ-૧ મગધ દેશને હું છું ઠાકર, બહુ દલ રિદ્ધિને સ્વામીજી; મૃષાવાદ ન બોલો મુનીશ્વર, એ તુમ પંથમાં ખામીજી. નાથ પણ એહવું અમ હુંતુ, સુણ રાજન રઢીયાળા જી; મુજ પિતા કોસંબી નરેસર, જસ હય ગય રથ પાળાજી. તેહને સુત હું બાલપણે, ઉપન્ય રોગ અસાધ્યજી; ધન કોટી જનકે વ્યય કીધે, તેયે સમાધિ ન થાય જી. માત પિતા મુજ ભાઈ ભગિની, નવલ વધુ મૃગનયણીજી; મુજ દુખે નયણે ઝરે બહુ આંસુ, પણ કઈ વેદન ને હણીજી. તબ મેં ચિંત્યુ કઈ ન મારું, સ્વારથી સંસાર; જે એ વેદન પાર હું પામું, તે ઠંડુ પરિવારજી. તે સ્મરણથી દુઃખ સવિ નાઠું, લીધો સંયમ ભાર; હવે ષકાયને નાથ થયો છું, સુણ મગધેશ વિચારજી. કહે શ્રેણક તમે ધન ઋષિ રાજા, સાચી કહી તમે વાત; જે તુમ ધ્યાને વિદન કર્યું પૂછી, તે ખમજો ગુણ ખાણીજી. શ્રેણીક ધમ લદ્યો મુનિવયણે, થયો પ્રથમ ગણધાર; દેઈ પ્રદક્ષિણા વંદી પહોત, નરપતિ નયર મેઝારજી. મુનિવર મારગ સૂધ પાળી, પહત્યા પંચમ ગતિ ઠામજી; વાચક રામવિજય કહે એહવા, મુનિ સમરો ગુણ ધામ. E 저기 F ARAKAFAX AAAAAFARA HEHEHEHEHEHEHEHEHEHEHEHEH FAFAFARY ૩૦ વયરમુનિની સજઝાય xdKHHHRukkkk AAAAAAAAABS===========USEFax: ExjvjEXE=========================== સાંભળજો તમે અદભુત વાત, વયર કુંવર મુનિવરની ખટ મહિનામાં ગુરૂ ઝોળીમાં, આવે કેલી કરંતા રે, ત્રણ વરસનાં સાધ્વી મુખથી, અંગઅગ્યાર ભણંતા રે. રાજસભામાં નહિ લેભાગું, માત સુખલડી દેખી રે; ગુરૂએ દીધો એ ઘે મુહપત્તિ, લીધો સર્વ ઉવેખી રે. ગુરૂ સંગાથે વિહાર કરે મુનિ, પાળે શુદ્ધ આચાર રે; બાળપણથી મહાઉપયોગી, સંવેગી શિરદાર રે. કેળાપાક ને ઘેબરભિક્ષા, દોય ઠામે નવિ લીધી રે; ગગન ગામિની વૈકિય લબ્ધિ, દેવે જેહને દીધી રે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy