SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ મહેાધ રેલ; ભ. પીપળ પાન ખરખરા, જાણે પાણીની મેવાને અણુહારે આળખ્યા, હીરજી માહન વેલ. પરમનથયાંજી માંડવા, પરમન થયાંછ થભ; દ્રાખ ખીજેરા માંડવા, રતને જડીયાંજી ડામર સરાવર છેાડીઆ, છેાડીયા બીને વાન; છેડીઆ પ’ખીને જુગલાં, અકબર શાહ સુજાણુ. શેત્રુ’જો જીગતે કીયેા, મરતી રાખીજી ગાય; જીએ લેાકવેરા છેડાવીએ, હીરજી તુમ પસાય. પહેલુ. ચામાસુ આગે, મી દીલ્હીજીમાંચ; ત્રીજુ ચામાસુ મેડતે, ચેાથું ઝાલેાર માંય. પહેલુ. ચામાસુ આગરે, ખીજું લાહાર માંય; ત્રીજું ચામાસુત્તેહપુર, અકબર કરે રે ઉત્સાહ. તપગચ્છ નાચક ગુણનીલે, શ્રી વિજય સેન સૂરી'; તાસ શિષ્ય ભગતે ભણેં, હેાજ્યા મુજ આણુ દ. પ્રાચ્યન સાય ભાગ-૧ AAAAAAAARARARAAAAAAAAA ESENSE સં મા.મંત્રEET ૨૯ અનાથી મુનિની સજઝાય FAKE AFFISH ASH AFREEK BAEBENEDEKKKKKMEJENEMENKYKYKNENR Jain Education International 2010_05 차 વીસમે અધ્યયને જીનવીરે, કહ્યો અનાથી અધિકાર જી; જે સુણતાં ભાવે ભવિજ્રા, થાયે સફળ અવતારો જી. વિજન ભાવે મુનિવરવો, સમતા રસ ભંડાર જી; શ્રેણીક રાય રયવાડી ચડિયા, હય હય મહું ભંડારજી. ચ'પકવરણ સુકેામેળ કાયા, નહિ મન મમતા માયાજી; દેખી શ્રેણીક મનમાં રીઝયેા, વદ્યા મુનિનાં પાયજી. અહા અચરજ એ ચૌવન રૂપને, અહા મુનિવરના વેજી; જે ઈકાલે ભરયૌવનમાં, કિમ છેડયા સહુ દેશજી. કહે મુનિરાય અનાથપણાથી, લીધે સયમ પથ જી; કહે રાજા હું નાથ તુમારો, મુજ ઘર આવેાનિ થજી, વિલસે। ભામિની શ્યુ વરભાગ, મૂકેશ સ`યમ ચેાગજી; ઋષિ કહે નાથ નૃપ તારે, ક્રિમ મળે વાતના ચેાગજી. For Private & Personal Use Only શું પટે ૧૨ 1333 ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ 3 www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy