________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
[ પર
એહને ઈહાં રાખતાં, પૂરવકીર્તિ ન ચૂક. મેરા એ આપણ કુણુ કામનું, દરે હાંકી મૂક. મારા બોલે બોલાવે નહિ, સામું જુએ ન જેહ. મેરા તેહશું પ્રીતિ ન કીજીએ, સુણ તું ગુણ મણિ નેહ. મેરા પ્રીતિ કરે તિહાં કીજીએ, એ સહુ જગની રીત. મેરા અણ કરતા શું પ્રીતડી, એ કુણ કહીચે નત. મારા લક્ષમણ સાથે આવશે, તેહનો પતિ અહીં રામ. મોરા) લઈ જાશે નીજ કામિની, તેહશું સરશે કામ. મેરા પરનારીશું પ્રીતડી, પડીયે નરક મેઝાર. મારા તું તો ચતુર ભયે ગો, શાસ્ત્ર સુણ્યાં સંભાર. મેરા એહ તે શીલવતી સુણી, નહિ આવે તુજ કામ. મેરા પાય લાગી તુજ વિનવું, એહને ઘર જઈ ઠામ. મેરા અો તરસો બુદ્ધડી, મેં સુણી તુજ કપાળ. મારા પિઉડા તુજ હોજ ભલું, મુજ વયણ સંભાલ. મોરા તું ધનહર્ષ સદા લહે, અવર કહું શું તુજ. મરાવ પિઉ! નિજ આતમ સાચવે, સુણ આશિષ એ મુજ. મેરા
FAKARTATURATARTXXXXXXX
ESE WE કી
ધન્ના શાલિભદ્રની સઝાય
========kxsxxxxxxx================
+
(મા. પાવા તે ગઢથી ઉતર્યા.) સરસ્વતી સ્વામીને વિનવું રે રંગના રસીયા, સુગુરૂ લાગું છું પાય પ્રિતમ મન વસીયા. ધને બેઠા નાવણ કરે રે રંગ વાંસ ચાલે છે એની નાર. પ્રિ. ૨ વાંસે ચળતી ગોરી ઝૂરતી રંગ ગોરી તને આવડા શા દુઃખ. પ્રિ. ૩ મારે તો દુઃખ મારા મહિયર તણું રે, રંગ, સાલે છે હૃદય મોઝાર. પ્રિ. ૪ શાલીભદ્ર સર તારે બંધો રે, રંગ, ધન્ના સરિખો ભરથાર. પ્રિ૫ મારે વિરે તે સ્વામી વૈરાગી થયા રે, રંગ દીન પ્રત્યે છડે એકનાર. પ્રિ. ૬ તારો વિરે તે ગોરી મુરખો રે, રંગએક એક છેડે છે નાર. પ્રિ. ૭ કહેવું તે સ્વામી સોહિલું રે, રંગ, તે કેવી રીતે સહ્યું જાય. પ્રિ. ૮ બેર ભર્યા તે ધના ઉઠીયા રે, રંગ આઠને મેલી નિરાધાર. પ્રિ. ૯ મેં તે કહ્યું હવામી સહેજ મારે, રંગ, તાણી વાળે શું ગાંઠ. પ્રિ. ૧૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org