________________
૫૦ ]
ww
પ્રાચીન સજ્ઝાય મહેોદિય ભાગ-૧
વાસવ પણે તે વશ કર્ચી, લેાક પાલ તિમ ચાર; તુજ મહિમાં જગમાં ઘણેા, સાચવ તે નિરધાર. સાચવીએ જલ આપણું, અણુ સાચવી શું જાય; નાલિકરે પરે સાચવુ', અધિક અધિક જલ થાય.
(ઢાળ) રાગ–નાણુ નમે। પદ સાતમે સદાદરી ઈમ વિનવે, સીતા આણી ઘરકાંય મારા લાલ; એહવુ કાંઈ ન કીજીએ, ઈમ તા મહિમા જાય. મારાલાલ; સુણુ તુ' લ'કારાય. મારા॰ તું તે ચતુર કહાય. મારા॰ પિઉડા કહ્યું મુજ કીજીએ, એહ નિજ કાન ધરીજે. મેારા॰ પરનારી નિવ લીજીએ, ઈમ જસવાદ લહીજે. મારા રાજમારગ મૂકી કરી, ઉટ તું મન ચાલ. મેારા ઠમકા ઠેસ ન ઉપજે, એહથી મનડું વાળ. મારા તું નિજકુળ સભાળ, મેારા॰ વચન વડાનાં પાળ. મારા॰ વાડ ખાયે ચીભડાં, કિહાં હૈાય તાસ પ્રતિકાર. મારા૦ ને રાજા ચારી કરે, તેા કુણુ રાખણુ હાર. મારા૦ તા કુણુ જન આધાર, મારા॰ શુદ્ધ હૃદયે વિચાર. મેારા૰ પાવક પ્રગટે નિરથી, હાર જોવે જો સાપ. મારા૦ તા કહે લેાક કિશ્યુ કરે, મે॰ જુએ વિચારી આ. મારા૰ આપણુ સેાડ ન ઘાલીએ, જે પણ ગારી હાય. મારા ખાઉલ ખાથ ન દીજીએ, ઈમ જાણે સહુ કેાય. મારા ખલતી ગાડર તું ગ્રહી, મંદિરમાં મત ઘાલ, મેારા આપણુ રાષ વિષે ભરી, તું હાથે મત જાલ. મૈારા૦ સુખને કારણે ભાલકા, કૌવચલતા મ ચાલ, મારા૦ એ સાચી ગુંજા ગણી, ચૂની કરી મમ તાલ. મેારા૦ જનક તણી એ બેટડી, ભામંડલ ભાઈ નામ. મારા૦ લક્ષ્મણ દેવર એહના, પતિ દશરથ સુત રામ. મેરા॰ પરણી કલ્પલતા જિસી, પરપરણી વિષમેલ. મેરા૦ કૈઈ સહસ તુજ કામિની, એ સ`ઘાતે ન ખેલ. મેારા॰ છાની રાખી ન એ રહે, હિ‘ગ તણી જેમ ગંધ. મારા વાત દશા દિશી ચાલશે, એહશુ' પ્રીતિ ન બાંધ. મારા કાણી કાચી કરખલી, કાલી કુખડી જાણુ. મેારા પરણી જેહ પનાતડી, પદમણી તેહ પિછાણ, મારા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
૨
3
ર
૩
*
૫
७
.
૯
૧૦
૧૧
૧૨
www.jainelibrary.org