SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૯ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ વળતું હળદર ઇમ કહે રે ભાઈ, પ્રગટયા પૂર્વનાં પાપ;. બીજુ તે સઘળું રહ્યું છે ભાઈ, માંહિ બળે માય ને બાપ રે. દોનું બાંધવ માંહિ ધસ્યા રે ભાઈ, નગરીમાં ચાલ્યાં જાય; રથ જોડીને તેણે સમે રે ભાઈ, માંહી ઘાલ્યા માંય ને બાપ રે. દોનું બાંધવ જુતીયા રે ભાઈ, આવ્યા પળની માંય; દોનું બાંધવા બહાર નીકળ્યા રે ભાઈ, દરવાજો પડીયો આયા રે. પાછું વાળી જુએ તિહાં રે ભાઈ, થયાં ઘણું દિલગીર; છાતી તે લાગી ફાટવા રે ભાઈ, નયણે વછુટયાં નીર રે. હળધરને હરીજી કહે રે ભાઈ, સાંભળ બાંધવ વાત કેણી દિશે આ પણ જાઈશું રે ભાઈ, તે દિશી મેંય બતાય રે. વચન સુણી બાંધવ તણાં રે ભાઈ, હળધર બેલે એહ; પાંડવ ભાઈ કુંતા તણું રે ભાઈ, અબ ચાલે તેહના ગેહ રે. વયણ સુણી હળધર તણું રે ભાઈ, માધવ બેલે એમ; દેશવટો દેઈ કાઢીયા રે ભાઈ, તે ઘર જાવું કેમ રે. વળતાં હળધર ઈમ કહે રે ભાઈ, દેખી હોશે દિલગીર; તે કેમ અવગુણ આણશે રે ભાઈ, ગિરૂ આ ગુણ ગંભીર રે. તે તેનાં કારજ કીધાં રે ભાઈ, ધાતકી ખંડમેં જાય; દ્રૌપદી સેંપી આણીને રે ભાઈ, તે કેમ ભૂલશે ભાઈરે. અહંકારી શિર સેહરો રે ભાઈ, એહવી સંપદા પાય; તે નર પાળા ચાવીયા રે ભાઈ, આપદા પડી બહુ આય રે. પાંડવ મથુરા પ્રગટી જહાં રે ભાઈ, અગ્નિ ખુણ સમુદ્ર તીર; તે નગરી ભણી ચાલીયા રે ભાઈ, બંધવ બહુ સુધીર રે. જે નર શમ્યાએ પોઢતા રે ભાઈ, તે નર પાળા રે હોય; કરેજેડી વિનયવિજય એમ ભણે રે ભાઈ, આ જગ એવું જોય રે, F ==== === ==== == == ======= MEMNઝઝjEઝEXxxsExKXE=HvRx)===========X સીતાજીની સજઝાય BIRRRAPARA == ==== = = ===== === === ==== (દેહા) સીતા આણી રાવણે, વાત સુણ જબ કાન, પતિને કહે મંદોરી, વિન ડી મુજ માન. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy