________________
પર 3
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ મેં કહ્યું તે મને છેડજો રે, રંગ સાતે જોડે રાખે ઘરવાસ. પ્રિ. ૧૧ નારી તે મોહની વેલડી રે, રંગ, સ્વારથી સંસાર. પ્રિ. ૧૨ ઝાંપે જઈ ધનાએ કહાવીયું રે, રંગ, શાલિભદ્ર મેલો બત્રીશનાર. પ્રિ. ૧૩ શાલીભદ્રની માતા એમ વલવલે રે, રંગ, એકવાર પાછુ વાળી જુઓ રે. પ્રિ. ૧૪ ધનાની માતા એમ વલવલે રે, રંગ. એકવાર પાછુ વાળી જુઓ રે. પ્રિ. ૧૫ શિલા ઉપર કર્યો સંથારો રે, રંગ, ચારે આહારના કર્યા પચ્ચખાણ પ્રિ. ૧૬ ધન્નાની માતાને એમ કહાવજો રે, રંગ ધને પહોંચ્યો મુક્તિ મઝાર. પ્રિ. ૧૭ શાલિભદ્રની માતાને એમ કહાવજો રે, રંગ, શાલીભદ્દે લીધે ગર્ભાવાસ. પ્રિ. ૧૮ હિરવિજય ગુરૂ હીરલો રે. રંગમાન વિજય ગુણ ગાય. પ્રિતમ મન વસીયા. ૧૯
AAAAAAAAAX s============== v=============+==+=+= +=+=+=+=+=====
KARRA ARA
મરૂદેવા માતાની સજઝાય
FEE HERE
=========== == ========== == ======= ========= === ==
===== === =
-
•
એક દિન મરૂદેવી આઈ કહે ભરતને અવસર પાઈરે, સુણે પ્રેમધરી. મારો રિખવ ગયો કેઈ દેશે, કેઈવારે મુજને મળશે રે. સુણે પ્રેમધરી. ૨ તું તે ષખંડ પૃથ્વી માણે, મારા સુતનું દુઃખ નવિ જાણે રે. સુણું૦ ૩ તું તે ચામર છત્ર ધરાવે, મારો ઋષભ વિકટ પંથે જાવે રે. સુ. ૪ તુ તે સરસા ભેજન આસી, મારો ઋષભ નિત્ય ઉપવાસી રે. સુ. ૫ તું તે મંદિર માંહિ સુખ વિલસે, મારો અંગ જ ધરતી ફરસે રે સુણે, તું તે સ્વજન કુટુંબમાં મહાલે, મારો ઋષભ એકલડો ચાલે રે. સુણ ૭ તું તે વિષય તણું સુખ સુચે, મારા સુતની વાત ન પૂછે રે. સુણ. ૮ એમ કહેતાં મરૂદેવા વયણે, અસુજળ લાગ્યાં નયણે રે. સુણ૦ ૯ એમ સહસ વરસને અંતે, લહ્યું કેવળ ઋષભ ભગવંતે રે. સુ. ૧૦ હવે ભરત ભણે સુણે આઈ, સુત દેખી કરે વધાઈ રે. સુણ૦ ૧૧ આજ ગજ ખધે બેસાર્યા, સુત મળવાને પધાર્યા રે. સુણો ૧૨ કહે એહ અપૂરવ વાજા, કહાં વાગે છે એ તાજા રે સુણ. ૧૩ તવ ભરત કહે સુણ આઈ, તુમ સુતની એ ઠકુરાઈ સુણ૦ ૧૪ તુમ સુત ઋદ્ધિ આગે સહુની, તૃણ તેલે સુરનર બેઉની રે. સુણો ૧૫ હરખે નયણે જળ આવે, તવ પડલ લેઉ ખરી જાવે છે. સુ. ૧૬ હું જાણતી દુખી કીધે, સુખી છે સહુથી અધિકે રે. સુણે ૧૭ ગયો મોહ અનિત્યતા આવે, તવ સિદ્ધ સ્વરૂપી થાવે રે. સુણે ૧૮ તવ શાન વિમલ શિવનારી, તસ પ્રગટે અનુભવ સારી છે. સુણા. ૧૯
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org