________________
નરસિંહ મહેતા કૃત
૧૩૯ ગોવિંદનું નામ ઘણું રે મોઘું છે, સરવસ આપીને લીજે રે; વળી વળી એણે અવસર કાંહાંથી, ક્ષણ એક વિલંબ ન કીજે રે. માનવદેહ વેપાર રે આવે, તું વચમાં કાંહા એ ખોટી રે; હરિ હીરે હાથેથી છે તે, હાણ થાઓ છે મેટી રે. .
વિદ... ૧ કાચી રે કાઆ ને જુઠી રે માઆ, રાખી ન રહે કેઈથી રે; વીજલડીના ચમકારામાં, વીધી લેને મોતી રે.
ગોવિંદ... ૨ વૈષ્ણવજનને શ્રીકૃષ્ણજીની કૃપાએ, હરિગુણ હેતે લાધું રે; નરસંઈઆચા સ્વામી સંગ રમતા, સાગરપુર જમ વાળું રે.
ગોવિંદ. ૩
૧૪૦ ઘેર આને, નંદજીના લાલ ! માખણ ખાવાને, ઘણું કટેરા માખણ ભરી આ આને, (મહે) મીસરી અપરંપાર રે... આને. ઊભી રહી વાટ જોઊં છું ચારે કેર, આવે નંદલાલ
માખણ ખાવાને, પુરુષોત્તમ પ્રાણઆધાર, નહી દઉં જાવાને
(માખણ ખાવાને).... તાહારે મંદીરીએ હું નહી આવું, તું છે ધુતારી નાર રે, તું તાં હંમને મંદીર તેડી, કુડાં ચડાવે આળ રે.”
માખણ ખાવાને.. દીનાનાથ દઆળ દાદર, એ સું બેલા મહારાજ રે.” નરસ ઈઆના સાંમી મલીઆ, જનમેજનમ ભરથાર રે.
માખણ ખાવાને...
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org