________________
કુણ છે..૩
નરસિંહ મહેતા કૃત દસ દેશે મારે અંગથી રે અલગ, મારી સાસુડીનું સગપણ છૂટી રે, અંગ થકી ઉદ્રા ટલીયે; મારે પીયરીયાની પક્ષ ત્રુટી રે.
ચાર ખાંણ્ય ને લક્ષ રે ચોરાસી, હું તે એટલે ઠેકાણે જઈ વાગી રે; કલે ભાગ્યે ને કથે કેડલે રે મેહે, ઘર માંડયાની ખડભડથ ભાગી રે. રજોગુણ તમેગુંણ સવગુણ ચેષ(?), હું તે પુરણાનંદને પામી રે, હેતે કરીને હરિના ગુણ ગાતાં, મુને મલ્યો નરસૈયાને સ્વામી રે.
કુણ છે....૪
૧૩૭.
ગઉ ચારી ઘેર આવે માહાવાજી, ગઉ ચારી ઘેર આવે (રે); પીડા લેઈ પરવરીએ મોહંન(જી), મધુરી શી વેણુ બજાવે (૨). ગુંજા ફૂલહાર ચાર મનહર, મેરમુગટ શીર શેઈ એ (૨); શામ તણી સુંદરતા નિરખી, બ્રીજનારીનાં મન મેહે (૨). કંકુ ચંદનના છડા રે દેવડાવું, મેતીડે ચેક પુરાવું (૨); નરશઈઆચે સામી મહારે મંદીર પધારે, હું તે ફુલડે ફગર ભરાવું (૨).
૧૩૮ [રાગ : વસંત]
રાતે રંગ ગોપી આયા રે આવ્યાં મારા વાલા, માવાનું મુખ જેવાને; અદભુત ખેલ ર પુરુશોતમ, માંનનીનું મંન માવાને.
ગેપી
-૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org