________________
ભક્તિનાં પદ શાણું રે થઈએ ને ઘરમાં રે રહીએ, (જાહ) કીરતન થાએ તાંહાં નવ જઈએ રે, કૃષ્ણકથા કેહેવાતી હે તાંહાં, સાંભલવા ના રહીએ રે.
એહેવાં... કેટિ કોટિ ફૂડ ભરાં કંકાલી. સબલાં થઈ સમજાવે રે, અંત સમે જમ જાહરે મારે, તાહારે આવુ કેઈ નાં આવે છે.
એહેવાં... લજજા રે તજસાં ને ભગવાન ને ભજસાં, સેહેસાં માનવીનાં મેહેણું રે, ભણે નરસીએ પ્રભુને રે ભજતાં, એવી તે વાતે [ — ] રે.
એહેવાં....
૧૩૫ કૃષ્ણ કૃષ્ણ કહેતા તમે ઊઠો રે પ્રાણી, કૃષ્ણ વિનાનું જે બેલ, મીયાં રે વાણું. કૃષ્ણ.૧ કૃષ્ણ નામે ગુણકા તારી, અહલા ઊધારી, કૃષ્ણજીના નામ ઉપર જાઊ બલીહારી. કૃષ્ણ....૨ કૃષ્ણ માતા કૃષ્ણ પીતા, કૃષ્ણ સહેદર-ભાઈ, અંતકાલે જાઉ એકલડાં, શ્રીકૃષ્ણની સગાઈ. કૃષ્ણ...... ૩ કૃષ્ણ કૃષ્ણ કહેતાં, કૃષ્ણ સરીખા થાશે, ભણે નરસૈઓ સહેજે વઈકુંઠે જશે. કૃષ્ણ... ૪
૧૩૬
[ રાગ - કેદારો] કું છે રે, કુડાં કલંક ચઢાવે, હું તે ઓઢણીયું નહીં એઠું રે. કુણ છે...૧ પાંચ તણે મારે પપંચ ભાંગે, મે છે તે બે બાંધ્યા વિસવાસી રે, પ્રીતમજી પ્રીત્ય બંધાણું, હું તે નથી છુટી નાસી રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org