________________
ભક્તિનાં પદ (૧૩-૬૫)
૧૩૧ અંત્યે જાવું છે ઉઠી એકલા, હો જાણજે, સગાં ન આવે કઈ સાથ રે, મરવાને ટાંણે (ટેક). પ્રભુ વિના મુકવે કેણ જમ–મારથી, હો જાણજે, કંઠ રૂાશે કફજલથી, જાણજે, કાલા જમકિકર દેખાય રે, મરવાને ટાણે. નવ સે નવાણું ટુટે નાડિયું, હો જાણજે,
તેર કઢામાં લાગેલાય રે, મરવાને ટાંણે, રેમ કોટિ વીંછીની વેદના, હો જાણજે, હેડુ હાલકદોલક થાય રે, મરવાને ટાણે. આરત્ય ઉઘાડી અતિ વેદના, હો જાણજે, શેષે કોટિથી ન કેવાય રે, મરવાને ટાંણે. દુખ પામીને તો દેહને, હો જાણજે, નરસી મેતે, કરે કેણ સાયે રે, મરવાને ટાણે.
૧૩૨
[ રાગ : પરભાતિ ] આ જે રે હરિ જેવા સરખે, રાતે ને મદમાત રે, રેણી રાસ રમી વૃંદાવન, આવે વાંસલડી વાતે રે.
આ જે રે હરિ... ૧ છેલછબીલે ને ગાલે, નાચતે હરિ આવે રે, ત્રીજનારીનાં જુથ મલીને, હરિને મોતીડે વધાવે રે. -
આ જે રે હરિ.... ૨ મેરચંદ્ર શીર મુગટ બીરાજે, કુંડલ ઝલકે કાને રે, અણીઆલાં લોચન ચેલ રાતડાં,સેહીએ સોમલે વાને રે.
આ જે રે હરિ. ૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org