________________
નરસિંહ મહેતા કૃત સુરપતી કોપીઓ રે, માંડી. વિષ્ટી અખંડ, ધાર્યો દાવાનલ થકી રે, રાખા ગોપીને ગોપાલ. તે સંભાલ રે, દરશણ આપે દીનદઆલ, પીત પૂર તણી રે, હરિએ સંભાલી તેણુ વાર. તતખણ પ્રગટીઆ રે. અબલા પામી હરખ અપાર, નરશઈઆને સ્વામી મલે રે,વાહાલે મારે ઉતારા ભવપાર. ૬
૧૩૦
[ રાગ : કેદારે ]. હાં રે ! તાહારે માહેલ પધારા નાથ, પમાડુ (સુખ) તુજને રે, હાં રે ! સખી તાહારા મનની વાત, કેહે નહી મુજને રે. તું તે સંનમુખ ને નીહાલ, અમૃત દ્રષ્ટ રે, તાહારા જાશે તનના તાપ, પ્રેમ પ્રગટશે રે. ઇંદ્રાદિક બ્રહ્માદીક શંકર, મુનીવર પાર નં જાણે (૨) તે રે નાથ તાહારે દ્વારે ઉભે, જેહેને વેદ વખાણે (૨). સખી ! મેહેલી મનની બ્રાંત, મહાસુખ લીજે (૨), હાં રે સખી ! અવસર આવ્યો એહે, જવા કેમ દીજે (ર), વાહાલે પ્રેમપ્રાણઆધાર, અંક ભરી લીજે રે, હાં રે સખી ! જેમ વહાલે વસ થાય, તેહ વધ કીજે રે. [
. ભણે નરસૈઓ : યે સુખ તેલ, અવર ન બીજું કાંહી (૨). ૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org