________________
નરસિંહ મહેતા કૃત મેં જાણ્યું હવણાં નહિં બેલું, વાતલડી પ્રીયા પેલી રે; કંદરપ કેટ કલેવર સુંદર, નિરખતડી થે ઘેલી રે. ક્ષણ એક રહી ન સકુ રુસણલે, મનમથ મદે માન રે; નરસૈવાચા સ્વામી સંગ રમતાં, પી કેડે ચતુર-સુજાણ રે.
આવા...૨
આવી૩
co.
એક વાત કહું વાલાની રે, ચિત દઈ સાંભલ સાહેલિ! લટકાલા નંદલાલાની રે, એ છે સાંભળવા જેવી રે, સુણી અંતર ધારી લેવી રે, એક વાત અલેકિક રુડિ રે, એને પંચ મ જાણે કુડિ રે, એવું ચરિત્ર કર્યું વનમાલી રે, હું કછુ નેણે ભાલી રે, મેં નતમ કૌતુક જોયું રે, જેતામું ચિત મારું માથું રે, નરસિ મેતે કહે ગપિ સાથે રે, ,, કીધે ખ્યાલ અલેકિક નાથ રે, ,
એરા આવે! શું જાવે છે રીસમાં જે; પુરા નથી થઆ પચીસમાં જો. તારે આવડે તે એ છે આંબળે ; જેનાં તેના કરતાં તમે [ તારી પિળના ઠગારા લેક છે જે; પરભુ પ્રીતડીને જાણનારા કેક છે જે, પરભુ પીરીત કરીને હું જાવ છો જે; કાલે કાલ ને આજ સુ વાવ છે જે. ઘણું ઘણું ખેલ છે [
] જે; વાત મને નરસીઆના નાથની જે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org