________________
દાણલીલાનાં પદ
૪૩ મૈડાં હૈ ચાલિ મૈયારી, તેમાં મેટી રાધા રાણી મિઠાબેલિ ને મરમાલિ, બેપરવાહિ વાદિ ગાલી. એઢિ નવરંગ સ્નડ ઝીણ, નૌતમ જોબન છબિ મૃગનેણું ગેપી સરવે સેલિ જૈને, માથે માટે મનાં લૈને વાલે ઉભા તાં ત્યાં આવિ, નરસિ મેતાને નાથે બેલાવિ.
મેહનજિ! શું જાણે છે મનમેં; પરનારિ રે રેકે છો વનમેં. વાત એ તે દરબાર મેં ચડસે; એમાંથી તમને ઓલંભે જડસ્પે. જે જે વિચારિને, મેરથિ કૌ છું; રાજાના હું રાજમે શ છુ. વાટમેં આવિને બાઝે માં વાલા; કેઈક દેખસે થાઓ મા કાલા. ગરવભર્યા ગાયડના ગાડા; અલવ કરંતા આવે છે આડા. નરસિ મેતાના નાથ હું વારું; ચાવું થાસે આ ચરિત્ર તમારું.
રે રે કુંવર હઠિલા કાના, વુંઢા જાએ છાનામાના. મુખથિ વાત કરે માં ભેલિ; ગિરધર મુઘી મૈનિક ગેલિ. જાણું જાણું જોર તમારુ; મંડુ નૈ લુટાયે મારુ. કે તમે કે દાડાના દાણું, ફેલ કરે છે જાણી જાણી. દાસ નરસિ કે જેર કરિને; ખાસ્સે ગાલુ પેટ ભરિને,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org