________________
નરસિંહ મહેતા કૃત
૪૧
[ ગરબી ] મેલે મેલે, મારગડે રે માવા, જેલ કરે માં, દે મુને જાવા. માથે લાગે છે મૈડાનું ભાર; કર જેહિ કહું નંદકુમાર. કયું માંને, નંદજિના રે લાલા; ઠાંમડું ભાગસો, બાઝ માં ઠાલા. લેવા-દેવા વીના મ કર લડાઈ ખુચિ મારુ મ ન સકે ખાઈ. કેડે મેલિ તમે તેને રે કેરે; મેહનજિ ! મેં નૈ જડે રે. નરસિ મે કે ન સકે લિ; મુધી છે મારિ મૈડાનિ ગેલિ.
મૈ લિધાનું મન થયું, મુને જોઈ અકેલિ રે, ઓરે આવ તે ચુકવિ આપું, દાણનિ થેલિ રે.
મુને જોઈ . ૧ બેલતે એવડુ બલ દેખાડ છ, સ્પિ સેના તારે સાથ; એવો મોટો સ્યુ થયે જે, હું જોડું તુંને હાથ.
જ મુને જોઈ... ૨ નંદના નામ મેં એવડો અલ્યા! યે ગરિ ગયે માલ; આ આંખે મેં એને ડિઠે, ગાયું ચારતો કાલ.
મુને જોઈ ... ૩ તિખાબોલા આજ તુંને, કરિશ હું હેરાન હાથ લાંમણ આવ રે, પછે થા મારે ભગવાન,
મુને જોઈ... ૪ ગોકુલ ગામનિ ગોપિયુંને, અલ્યા! તે મનાવિ હાર્ય, નરસિ મેતે કે કેય મલિ નથિ, હું જેવિ તુને નાર્ય.
મુને જોઈ ... ૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org