________________
પ્રકીર્ણ પદો (૧૭૮-૧૮૩)
૧૭૯ એક દિન યમુના તટ આવી રે, કૌતક કીધું કાનુડે સરવે ગોપી બોલાવી ૨, , , , બે ગ્વાલન સાથે સૂતા , ; ત્યાં ખબર લેઈને પિતા રે, ,, કે સખિયું ક્યાંથી આવ્યા રે, , કાંઈ વાલાની સુધ લાવ્યા રે, તેણે વાત કરી વિસ્તારી રે, સુણી ન્યાલ થઈ વ્રજનારી રે, , કહ્યું એક સખીને છાનું રે, ,, લેઈ જા તમારું બાનું રે, છે સુણી ગેપી આનંદ પામી રે, , , તેડયા નરસી મેતાને સ્વામી રે, ,, ,,
૧૮૦
[ રાગ : ગૌડી [
ગઉ૧
ગઉ દેહની હમ જોતાં ગૌ દેહની હમ જતાં, મઘા શું થાઓ છો રે મોહનજી જે આવડે [ગૌ] દેહતાં. વેદ પÁતાં પંડીત ભુલા, ચુકાં પાનાં ને પિથાં; નરસિઆચે સ્વામી ચતુર સીરમણિ, સેહાંના દીસે છે ગા [ દોહો] તાં.
ગઉ.૨
૧૮૧
કરી! તારા મનમેં, તું તે સ્યું જાણે છે રે, બેલતાં ચાલતાં વાતમાં, તું અહંકાર આંણે છે રે. તું તે ૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
www