________________
ગાજે...૧
ગાજે ૨
પ્રકૃતિનું પદ
૧૭૮ (રાગ : : મલ્હાર] ગાજે મેઘ બારે બલવંતા, વચ્ચે વચ્ચે વીજ કરે ઝમકાર; હરિએ કહેલાં ગોવર્ધન પરીઓ, સાત દિવસ તે છત્રાકાર. કે ઈંદ્ર આહેરાં ઉપર, મહે છવ માટે મઘવા મન, ગાય – ગોપ-ગેવાલાને રેલે, વેગે વરસવા મોકલ્યા ઘન. મુસલધાર વરસે જલ ઉપર, ધરતી માટે પડે ધડઘડી; ત્રુટી ટૂંક પડે પર્વતનાં, વહે વૃક્ષ સમૂલાં જડી(?). ધજે ધરણ, કાયર નર કંપે, દશ દિશ દીસે ઘોર અંધાર; હરિએ હેલાં ગવર્ધન ધરીએ, ગોકુલ વતે જયજયકાર. પાણી પાણી દીસે પ્રથવી, જલ જમુના થલ એક ભર્યા; ધન રે કૃષ્ણ લીલા અવતારી, ઇંદ્રાદિકનાં મન રે હર્યા. અતલીબલ પ્રાક્રમી પુરંદર, દેખી આવીને લાગે પાય; નરસિહા સ્વામી ગાય ગુણ, ગેપી આનંદ ઉલટ અંગ ન માય.
ગાજે..૩
ગાજે...૪
ગાજે...૫
ગાજે,૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org