________________
માલા૩
ભક્તિનાં પદ સઘલા સંન્યાસી તમે વૈશ્નવ થા, માહારી પેઠે તાલ બજાવે રે; ભણે નરસૈયે તમે ભેખ ધરીને, મુનસાદેહ ભાડે રે.
૧૬૧
[ રાગ : રામગરી ]. શ્રીગોવિંદ સાથે મારે ગૂઠડી બાધી; જતાં ને જોતાં રે આવી મૂરત બાધી સૂતાં ને બેસતાં ને કરંતાં કામ, રૂદે માહારે જે રે પ્રભુ કેવળ રાંમ. પૂરણ પૂને રે હું તે એ વર પામી; ભગતવછલ મળીઓ મૂને મહેતા નરસૈઈને શમી.
[ રાગ : માલવ ગેડી ] હરિમુખ જેવા, હરિ–મુખ જેવા, આવી બ્રિજની નારી રે. હઈડ–માંહે હરખ નાં માએ, મંગલ સાજ સમારી રે. નેણું માહે અમીરસ ઢલીઓ, નાઘડીઆને જોઈ રે. નહી સ્વામી ત્રીભવન માંહે, એ સરખુ નહી કેઈરે.
૧૬૩ હરિ વહાલા કેમ જાણીએ રે, જેહને હોએ તે
હરિજન વાહાલા રે, હરિજન વિના જે ફરે તે, સરવે ભુતના ચાલા રે. હરિજન આવતા દેખીને, ગાતર જેહના [ના] ખુલે રે, તેહને છબીલે છ સપનાંતરમાં, કાહેરના [] ભુલે રે.
૧
૨
૧૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org