________________
૭૮
નરસિંહ મહેતા કૃત
૧૫૫ રાતલડી અંધારી રે, હે(?)રણ વહી ગઈ રે, ઉગ્યા ઉગ્યા અગોચરના રે સૂર. ત્રણ રે વંન રે બાઈ ! દ પડી રે, મટી ગયુ માયા કેરુ પુર.
રાતલડી.... ૧ સરવે તે અંગે રે જાગી સખી સુંદરી રે, જેવા જેવા ગેસ્વરનું રૂપ. કેટિ તે કદ્રપ રે બાઈ ! ઉદે હવા રે, નરખ્યા નરખ્યા બ્રહ્માદિકના ભૂપ.
રાતલડી... ૨ અનેક કમલ રે બાઈ ! માહારે વીકમાં રે, મધુકર પામ્યું છે કાંઈ મેખ. નરસૈઆને સ્વામી રે બાઈ મૂને તાહાં મલે રે, પુરા માહાંરા મન તણું સંતે ખ.
રાતલડી.. ૩
૧૫૬ રામકૃષ્ણ સું નેહ નહી જેહને, તે રે માંનવી ખર સ્વાન તેલે. ભૂતલ ભાર કરવાને રે અવતરા, પ્રેતની પિરે તે સંસારમેં હેલે. રામકૃષ્ણ સું....૧ દ્રષ્ટ થઈ તેટલે ભેગ એહના [... ] શિલા પડી તેહના સુખ માંહે. જીવતા નર તે જમ સમા જાણવા, જેહનું ચિત્ત નેહે રામકૃષ્ણ માંહે. રામકૃષ્ણ સું..૨ જે તણે મુખ શ્રીકૃષ્ણકીરત નહી, તેહ તણે મુખે દેવરાવ તાલુ. ભણે નરસીઓ જેહને રામ વાહાલા નહી, તેહ તણું કુટુંબ સરવે કાલું. રામકૃષ્ણ સુ૩
૧૫૭
|[રાગ : કેદારે] વાલાજી રે ! તમારી કૃપા વિના, સંસાર દુઃખ ક્યમ ટલે, અન્ય ઉપાસે તે ભમે ભૂલે. તુજ થકી વેગલા, કર્મબંધન કરે, પડે જમજાલ જ્યમ મીન તેલે.
વાલાજી...૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org