________________
નરસિંહ મહેતા કૃત
૧૪૩
[ રાગ ઃ સામેરી ] જેહેને પ્રભુની વાત ન ભાવે રે, તેહને ઘેર સીદ જઈએ (૨), જેને આંગણીએ હરીજન[] આવે છે, , , ૧ સાસુ માહારી સાર્પણ જેવી, નણદી દીઠડે દાઝે રે, જેહને તેહને આગલ વાત કરાં, તેહ ઘડી એકમાં ઘર ભાંગે રે. ૨ ઓછામાં પાડોસણ ઝેરી, બળતામાં નાંખે. વારિ રે, તો ઝાઝેરાં ને હું રે એકલડી, તેમ છતાં ને હું હારી રે. ૩ આ ઘર ભીતર કેરી રાખું, રૂદઆ ભીતર રાચું રે, નરસઈઆચા સ્વામી સંગ રમતાં, મગન થઈને હું નાચું રે. ૪
૧૪૪
[ રાગ : શ્રી ] તપથી હરિમારગ છે દેહેલો, લેક કહે છે સેહેલે (ટેક) અધર અગ્નિ પર વૃત ધરે, રતી એક ગલણ ન દે, હીરા રતનચી ખાંણે વસે, રતી એક પંચ ન લે કનક કામની કહેવાએ વાટપાલ, તેથી અલગ ટલીયે, ભણે નરસૌ સાચું હવે તે, પ્રતક્ષ પ્રભુજી ને મિલીયે
તમારા કેખરની નાર, મોહન જાને દો. દુધ દહી તમે કહા જાન રે, છાશન કે પવનહાર (૨)
મેહન....... પટકા પામરક કહા જાને રે, ધાબલી કે ઓઢનાર રે.
- મેહન...... સોના રૂપા તમે કહા જાને રે, કથીર કે પનાર (૨)
મેહન. નરસીઆના સમી સાંમલા રે, વાલે ઉતારે ભવપાર (૨)
મેહન.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org