SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ |597| oja pa bed alp Poa 000 ab Doa cr | D Poa |b27 |}| pa v°d amp |953 ક્રિયા પ્રારંભ સવારે અનુષ્ઠાન શ્રાવિકાઓએ પ્રથમ પોતાના સ્થાને સવારે પ્રતિક્રમણ સાથે (ભાઇઓની જેમ) પૌષધ ઉચ્ચરી પડિલેહણ દેવવંદન કરી સો ડગલાની અંદર વસતિ જોઇ આવી ક્રિયા કરવાના સ્થાને આવી ગુરુ મ. ને “ભગવન્ સુદ્ધા વહિ’ કહેવું. Dog ઉપધાન – DOA વિધિ bel 54 પછી સહુ(શ્રાવિકાઓ) એ ઇરિયાવહીયા પડિક્કમી ગમણાગમણે આલોવીને નીચે પ્રમાણે પૌષધ લેવાના આદેશ માંગવા. તુરતજ (ઇરિયા ની જરૂર નથી) પડિલેહણના આદેશ માંગવા. પછી પવેણાની વિધિ નીચે પ્રમાણે કરવી (પછી રાઇ મુહપત્તિની ક્રિયા કરવી) રોજ સવારે શ્રાવિકાઓએ ગુરુ મ. પાસે માંગવાના પૌષધ - પડિલેહણના આદેશ 50 પ્રથમ ખમા દેઇ ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ (સંદેસ નિમ્મલયરા સુધી) કરી પારી પ્રગટ લોગસ્સ ઈવેં ૮ કહેવો. પછી DOO onc PoQ 1000 ખમા દેઇ કહે ઈચ્છા॰ સંદિ॰ ભગ॰ પોસહ મુહપત્તિ પડિલેહું ?’ (ગુરુ-પડિલેહેહ.) ‘ઈચ્છ’ કહી મુહપત્તિ પડિલેહી ખમા દેઇ કહે, ઈચ્છા સંદિસહ ભગવન્ ! પોસહ સંદિસાહું ? (ગુરુ - સંદિસાવેહ) ઈચ્છું કહી ખમા દઇ કહે ઈચ્છા 90 સંદિસહ ભગવન્ ! પોસહ ઠાઉં ? (ગુરુ - ઠાએહ) ‘ઈચ્છું’કહી Poa Doa bor DOQ 1000 સવારે 23 અનુષ્ઠાન ક્રિયા Jain Educaton irkenational ! 210_05 Dod 000 For Private & Personal Use Only DOC નત મસ્તકે એક નવકાર ગણી (બધા આરાધકો સાથે બોલે) ‘ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવોજી' 29 એમ કહે પછી ગુરુમ. પોસહ દંડકનો પાઠ બોલે. 07 col DOQ પછી ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્ ! સામાયિક મુહપત્તિ પડિલેહું ? (ગુરુ - ડિલેવેહ.) ‘ઈચ્છ’ કહી પૃથ્વ ૧. જુઓ પૌષધ વિધિ યુ. નં ૨૦, ૨. પડિલેહણ વિધિ પુ.નં ૨૧, ૩. દેવવંદન વિધિ પુ.નં ૨૩ | 2013 Doal Doa 20 (૨૪) Www.jainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy