SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ 264 90 550 pod તુ તુ તુ | દેવવંદન વિધિ. S9d Oo ખમા દેઇ ઇરિયાવહી કરી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી (ચંદેસુ નિમ્મલયરા સુધી) પારી પ્રગટ લોગસ્સ કહેવો. 293 દેવવંદન પછી ખમા દેઇ ઈચ્છા સંદિ ભગ ચૈત્યવંદન કરું? (ગુરુ-કરેહ) (અત્રે ખેસ નાંખવો) “ઈચ્છે' કહી, ‘સકલ કુશલ P વિધિ Sત વલ્લી” અને કોઇ પણ પ્રાચીન ચૈત્યવંદન કહી, જંકિંચિ૦, નમુત્થણું કહી તરત જયવીયરાય, (આભવમખંડી સુધી) કહે. ! પછી ખમા દેઇ ઈચ્છા સંદિ ભગ ચૈત્યવન્દન કરું? એમ કહે, (ગુરુ-કરેહ.) “ઈચ્છે” કહી ચૈત્યવંદન કહી, જંકિંચિ Osી નમુત્થણું કહી ઉભા થઇ અરિહંત ચેઇયાણું, અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી પારી નમોહતુ કહી સ્તુતિના જોડામાંથી પ્રથમ થોય કહે, પછી લોગસ્સ સવલોએ અરિહંત ચેઇઆણં વંદણ વત્તિઓએ અન્નત્થ કહી એક નવકારનો 2| કાઉસ્સગ્ન કરી મારી બીજી થોય કહે પછી પુખરવરદી સુઅસ્સે ભગવઓ વંદણવૃત્તિઓએ અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી પારી ત્રીજી થોય કહે. પછી સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચ્ચગરાણું અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, | નમોડર્ષત કહી ચોથી થોય કહે. એવી જ રીતે નીચે બેસી નમુત્થણે કહી ઉભા થઇ અરિહંત ચેઇયાણંથી માંડી ચોથી થોય સુધી કહે. (બીજી સ્તુતિના 9ી જોડાપૂર્વક) Pવ પછી નીચે બેસી નમુત્થણં જાવંતિ ખમાસમણ જાવંત નમોડર્ષત કહી સ્તવન કહી આભવમખંડા સુધી જયવીયરાય Oઝી કહેવા પછી ખમા દેઈ ઈચ્છા સંદિ ભગ૭ ચૈત્યવંદન કરું? (ગુરુ-કરેહ.) ‘ઈચ્છે' કહી ચૈત્યવંદન કહી જંકિંચિ, નમુત્થણું, || કહી પછી તરત સંપૂર્ણ જયવીયરાય કહે. પછી ખમા દેઇ અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડે કહે. વિધિ PિG તુ be bad bad bad 90 550 500 600 594 તુ ઉપધાન S૦d Jain Education International 2010_05 For Private & Personal use only Iww.ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy