SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ con મુહપત્તિ પડિલેહી, Doo ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાહું? (ગુરુ - સંદિસાવેહ) “ઈચ્છે' કહી ખમા દેઈ કહે Pવ સવારે ઈચ્છા સંદિસહ ભગવત્ સામાયિક ઠાઉં? (ગુરુ - ઠાએહ) “ઈચ્છે' કહી નત મસ્તકે એક નવકાર ગણી (બધા આરાધકો સાથે 240 અનુષ્ઠાના બોલે) “ઈચ્છકારિ ભગવન્! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી” એમ કહે. પછી ગુરુમ સામાયિક દંડકનો પાઠ બોલે. 04| Sી ક્રિયા ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહું? (ગુરુ - સંદિસાહ,) ‘ઈચ્છે' કહી ખમા દેઇ કહે PG 23ી ઈચ્છા સંદિસહ ભગવનું બેસણે ઠાઉં? (ગુ-ઠાએહ.) “ઈચ્છું કહી ખમા દેઇ કહે “ઈચ્છા સંદિસહ ભગવન્! સઝાય સંદિસાહું?” (ગુરુ-સંદિસાહ,) “ઈચ્છે' કહી ખમા દેઇ કહે ‘ઈચ્છા સંદિસહ ભગવન્! સક્ઝાયમાં છું,’ એમ કહી એક નવકાર ગણી ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! બહુવેલ સંદિસાહું? (ગુરુ - સંદિસાહ,) “ઈચ્છે' કહી ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! બહુવેલ કરશું? (ગુરુ - કરજો .) “ઈચ્છે' (પડિલેહણના આદેશ) ખમા દેઇ કહે ઈચ્છા સંદિ ભગવત્ પડિલેહણ કરું? (ગુરુ - કરેહ) ‘ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહે પછી. ખમા દેઇ ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી.' (ગુરુ - પડિલેહેહ) ‘ઈચ્છે' કહી ખમા દેઇ કહે “ઈચ્છા સંદિ ભગવન્! ઉપધિ મુહપત્તિ પડિલેહું ?' (ગુરુ - પડિલેહેહ) ‘ઈચ્છે' કહી મુહપત્તિ 03 પડિલેહી ઉપધાન ખમા દેઇ કહે “ઈચ્છા સંદિર ભગવન્! ઉપધિ સંદિસાહું” (ગુરુ - સંદિસાવહ.) ‘ઈચ્છે' કહી ખમા દેઇ કહે વિધિ ‘ઈચ્છા સંદિ ભગવન્! ઉપધિ પડિલેહું?' (ગુરુ-પડિલેહેહ.) “ઈચ્છે' p4G | ઇતિ પૌષધ-પડિલેહણ વિધિ ! 9 pd Std 504 to 5 900 Pp3 Jain Education International 2010_05 For Private & Personal use only www.ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy