________________
ઇરિયાવહિયા બાદ બોલવાનું સૂત્ર
ગમણામમણે.
• પ્રથમ દિન સૂચનો
• ગમણાં ગમણે
પ્રથમ દિવસના સૂચનો (૧) ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ, ૧૦૦
ખમાસમણા, ઋષિમંડળ સ્તોત્ર શ્રવણ સમયની
અનુકૂળતા મુજબ ગોઠવવું. (૨) દેરાસરમાં ચૈત્યવંદન અને દેવવંદન કરવા
ત્યારપછી જ બપોરના દેવવંદન કરી પચ્ચકખાણ
પુરિમુઢ પારી શકાય. | (૩) બપોરે વ્યાખ્યાનમાં ઉપધાનવાહકોને વિધિની
સમજ તથા યોગ્ય સૂચનાઓ આપવી જેથી અવ્યવસ્થા ઉભી ન થાય. માળવાળા આરાધકોએ શ્રી નવકારની ૨૦ બાંધી માળા તથા પાંત્રીસા અઠ્ઠાવીસાવાળાએ ‘લોગસ્સની ૩ માળા પ્રતિદિન(પ્રવેશના દિવસથી જ) ગણવાની છે.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ગમણાગમણે આલોઉં?
‘ઇચ્છું',
ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્તનિકૂખેવણાસમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ મનોગુપ્તિ વચનગુપ્તિ કાયગુપ્તિ એ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ અષ્ટ પ્રવચનમાતા શ્રાવક તણે ધર્મે સામાયિક પોષહ લીધે રૂડી પેરે પાળ્યા નહિ, જે કાંઇ ખંડણા વિરાધના હુઇ હોય તે સવિહું મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડમ્.
DOO DOO Dod Do0 Dod DOD 590 DOO 090
ઉપધાન વિધિ
(૧૭)
Jain Education
national 2010_05
For Private & Personal Use Only
Www.ainelibrary.org