SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ed 100)0 POQ bo Doa 1000 a}| Doa bed Do Doo Do Doa મજિણાણુંની સજ્ઝાય મન્હ જિણાણું આણું, મિચ્છું પરિહરહ ધરહ સમ્મત્તે । છવ્વિહ આવસયંમિ, ઉન્નુત્તો, હોઇ પઇ દિવસ ॥૧॥ પવ્વસુ પોસહવયં, દાણું સીલં તવો અ ભાવો અ । સજ્ઝાય નમુક્કારો, પરોવયારો અ જયણા એ ॥૨॥ જિણપૂઆ જિણથુણણં, ગુરુથુઅ સાહમ્પિઆણ વચ્છલ્લું । વવહારસ ય સુદ્ધિ, રહજત્તા તિત્થજત્તા ય ॥૩॥ ઉવસમ વિવેગ સંવર, ભાસાસમિઇ છજીવકરુણા ય। ધમ્મિઅજણસંસગ્ગો, કરણદમો ચરણપરિણામો ॥૪॥ સંઘોવર બહુમાણો, પુત્થયલિહણું પભાવણા તત્યે । સદ્ભાણ કિચ્ચમેયં, નિચ્ચ સુગુરુવએસેણું ॥૫॥ ॥ ઇતિ નંદિનું પવેયણું પવેયણું કર્યા પછી રાઇ મુહપત્તિ નીચે જણાવેલ વિધિએ પડિલેહાવવી । રાઇમુહપત્તિની વિધિ ખમા૰ દેઇ ઇરિયાવહી કરી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી પારી પ્રગટ લોગસ્સ કહી Jain Edutatten irtehstinal one_65 Dea Dog b°7 Poo ખમા૰ દેઇ કહે ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ રાઇમુહપત્તિ પડિલેહું ?' (ગુરુ - ‘પડિહેહ’) ‘ઇચ્છ’ કહી મુહપત્તિ પડિલેહી બે વાંદણાં દેવાં, પછી શિષ્ય કહે-ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ રાઇયં આલોઉં ? (ગુરુ - આલોએહ) ઇચ્છું S′ આલોએમિ જો મે રાઇઓ અઇયારો' ઇત્યાદિ સંપૂર્ણ પાઠ કહેવો. પછી ‘સવ્વસ્સવિ રાઇ’ તથા ઈચ્છકાર સુહરાઈનો પાઠ 500 P: કહી જો ગુરુ પદસ્થ હોય તો શિષ્યે બે વાંદણાં દેઇ. (પદસ્થ ન હોય તો વાંદણાં દીધા વગર તરત ખમા૰ દેઇ) અબ્યુટ્ટિઓ ઉપધાન ખામી બે વાંદણાં દેઇ ખમા૰ દેઇ અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડં કહેવું. |{ } Dog bod DOA વિધિ પછી બધા આરાધકોએ(શ્રાવક-શ્રાવિકાઓએ સાથે) સામૂહિક ગુરુવંદન કરી ગુરુમને શાતા પૂછવી. પછી શિષ્ય કહે ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરશોજી. ગુરુ નીચે પ્રમાણે હિતશિક્ષા આપે. bed DOQ P૮ (પ્રવેશ) |mp4 રાઇ mo 23 મુહપત્તિ વિધિ For Private & Personal Use Only bod 1000 Doa bed 1000 Poa DOC |D |mo Do () Jainullurery.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy