SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Dog O bad ૦૮ boa અથ પવેયણા વિધિ ઇરિયાવહી કરી ખમા દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પવેણા મુહપત્તિ પડિલેહું? (ગુરુ-“પડિલેહેહ'.) “ઇચ્છે' ||PSI કહી મુહપત્તિ પડિલેહે. પછી (નાણને પડદો કરાવી) બે વાંદણા દેવા પછી (પડદો લેવરાવી) (પ્રવેશ) ખમા દેઇ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પવેણા પવેલું ? (ગુરુ-‘પહ'.) “ઇ' કહી પવેણા ખમા દેઈ ઈચ્છકારિ ભગવન્! તુહે અમહં સિમ્યક્ત્વ સામાયિક આરોવાવણી] (પ્રથમ ઉપધાન) પંચમંગલ વિધિ મહાશ્રુતસ્કંધ, (ત્રીજું ઉપધાન) શકસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન, ઉર્દૂ સાવણી, નંદીકરાયણી, વાસનિક્ષેપકરાવણી, દેવવંદાવણી, કાઉસ્સગ્ન કરાવણી, નંદીસૂત્ર સંભલાવણી, નંદીસૂત્ર કઢાવણી, પૂર્વચરણપદ પેસરાવણી 25 પાલી તપ કરશું,?(ગુરુ-કરજો'). “ઇચ્છે' કહી ખમા દેઇ (બધા સાથે બોલે) ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી (ગુરુ' ઉપવાસનું પચ્ચક્ખાણ કરાવે) પચ્ચકખાણ કર્યા પછી (નાણને પડદો કરાવી) બે વાંદણાં દેવા. પછી(પડદો લેવરાવી) ખમા દેઇ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહું? (ગુરુ - સંદિસાહ) ‘ઇચ્છે' કહી ખમા દઇ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં (ગુરુ - ‘ઠાએહ') “ઇચ્છે ત્યારપછી ખમાદેઇ “અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડમ્” કહી ખમા દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરું ? (ગુરુ-કરેહ.) પછી ‘ઇચ્છે' કહી નવકાર ગણી | 4 Dી મહજિણાણંની સઝાય કહેવી. ઉપધાન 80% | ૧, સૂરે ઉગ્ગએ અબભત્તડેં પ્રચક્ખાઈ તિવિહંપિ આહાર, અસણં, ખાઈમ, સાઈમ, અત્થણાભોગેણં, સહસાગારેણં, પારિદ્રાવણિયાગારેણં, | મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણહાર પોરિસિં, સાઢપોરિસિ, સૂરે ઉગ્ગએ, પુરિમઢ, અવઢ, મુઠિસહિએ પચ્ચકખાઈ; અન્નત્થણાભોગેણં, વિધિ 98 સહસાગારેણં, પછકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, DOC S|| બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા વોસિરઈ. 090 090 090 Dog D90 90 90 90 90 Pod d 2003 Jain Education in rationa||2010_05 For Private & Personal use only www.jainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy