SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ તમારા માટે તૈયાર છે... કૂદiાવલી | સંસ્કૃત ભાષામાં કૃદન્તોનું મહત્ત્વ ઘણું છે. હૈમસંસ્કૃત પ્રવેશિકા પ્રથમા (પહેલી બુક) ભણનારને અત્યંત ઉપયોગી કૃદન્તાવલી પ્રકાશિત થયેલ છે. જેમાં પ્રથમ બુકમાં આવતા બધાજ (148) ધાતુના કર્તરિ, કર્મણિ ત્રી. પુ. એ. વ. ના રૂપો તથા 10 પ્રકારના કૃદન્તોના તૈયાર રૂપો તથા ઉપસર્ગ સહિત ધાતુઓનો સમાવેશ છે. - તે ઉપરાંત કૃદન્તની વ્યાખ્યા, રૂપો બનાવવાના નિયમો, એકજ ધાતુના કૃદન્તોના વિવિધ પ્રયોગો, કૃદન્ત અને તેના સંબંધિત શબ્દોને કઈ વિભક્તિ થાય, કૃદન્તોનો વાક્ય પ્રયોગ કેવી રીતે થાય વિગેરે કૃદન્ત અંગેનો સ્પષ્ટ ચિતાર આ પુસ્તિકામાંથી પ્રાપ્ત થશે. સંસ્કૃત વાંચન-લેખન-વદનને સરળ બનાવવા કદન્ત આવશ્યક છે. કૃદન્તની સરળ સમજૂતિ આપતા પુસ્તકોની જરૂર હોય તો... કે આજ પુસ્તિકાના પ્રાપ્તિ સ્થાનેથી મેળવશો...... C). ( | PRINTED BY - RAJ ARTS : (M) 094274 70773 (O) 02767 254578 Jain Education International 2000 PoEvate & Personal Use Only www.jainelibrary.org
SR No.004606
Book TitleShabdarupavali
Original Sutra AuthorN/A
AuthorRushabhchandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages128
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy