________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
[૧૯] કાશીમહાનિત્નાપૂઈવષય-ત્નશોછત્નત્ |
असद्विकल्पकल्लोलचक्रं दधतमुद्धतम् ॥४२॥ અનુવાદ : તે (ભવસમુદ્ર) આશારૂપી મહાવાયુથી પૂર્ણ, કષાયરૂપી કળશોથી ઉછાળાતો, અસત્ વિકલ્પોરૂપી ઉદ્ધત તરંગોના સમૂહને ધારણ કરતો – [૬૨] ઈઃ શ્રોતસિવાવેત્તાસંપાદુરતિમમ્
प्रार्थनावल्लिसंतानं दुष्पूरविषयोदरम् ॥४३॥ અનુવાદ : તે (ભવસમુદ્ર) હૃદયમાં શ્રોતસિકા (ઇન્દ્રિયો અર્થાતુ વાસનાઓ) રૂપી વેળા(ભરતી)ને લીધે બહુ કષ્ટથી ઓળંગી શકાય એવો, પ્રાર્થના (વાસનાઓના સંતોષ માટે) રૂપી લહરીઓની પરંપરાવાળો, દુઃખે કરીને સંતોષાય એવા વિષયરૂપી ઉદર(મધ્યભાગ)વાળો[૬૨૧] મજ્ઞાનનું વ્યાપદ્યુતાતોદ્ધવદ્ધાન્
कदाग्रहकुवातेन हृदयोत्कंपकारिणम् ॥४४॥ અનુવાદ : તે (ભવસમુદ્ર) અજ્ઞાનરૂપી દુર્દિનવાળો, વિપત્તિરૂપી વીજળી પડવાથી ભય ઉત્પન્ન કરનારો, કદાગ્રહરૂપી દુષ્ટ વાયુ વડે હૃદયને કંપ કરાવનારો[૬૨૨] વિવિધ વ્યાધિસંવંઘમચ્છપસંeત્નમ્ |
चिंतयेच्च भवांभोधिं चलदोषाद्रिदुर्गमम् ॥४५॥ અનુવાદ : તથા વિવિધ પ્રકારના વ્યાધિઓના સંબંધરૂપી મત્સ્ય અને કાચબાથી સંકુલ, દોષોરૂપી ચલાયમાન પર્વતોથી દુર્ગમ એવા ભવસમુદ્રનું ચિંતન કરવું.
વિશેષાર્થ : આ પાંચ શ્લોકમાં સંસારરૂપી સાગરનું વર્ણન કરવામાં આવ્યું છે. વિશાળ સંસારસાગર ક્યારેય સૂકાતો નથી એટલે તથા એમાં રોજરોજ જન્મરૂપી ભરતી અને મૃત્યરૂપી ઓટનાં કેટલાંયે મોજાંઓ આવતાં હોવાથી ઠેઠ પ્રાચીન કાળથી કવિઓ સંસારને માટે સમુદ્ર કે સાગરનું રૂપક પ્રયોજતા આવ્યા છે. સમુદ્રનાં ભિન્નભિન્ન અંગોને રૂપક વડે ભિન્નભિન્ન રીતે ઘટાવાય છે. ‘વિશેષાવશ્યક'ના રચયિતા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલા ધ્યાનશતકમાં સંસારસાગરનું જે રૂપક. પ્રયોજયું છે તેના ઉપર શ્રી હરિભદ્રસૂરિજીએ ટીકા રચી છે. એના આધારે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ આ સંસારસમુદ્રનું – ભવાબ્ધિનું રૂપક પ્રયોજ્યું છે. આ રૂપકમાં તેઓ કહે છે :
(૧) આ સંસારસમુદ્ર કર્મથી ઉત્પન્ન થયેલો છે. (૨) તે જન્મ, જરા અને મરણરૂપી જળથી ભરેલો છે. (૩) તે મોહનાં મોટાં વમળવાળો છે.
૩૬૧ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
Jain Education International 2010_05
For Privas
www.jainelibrary.org