________________
સાગરે કહ્યું:- મતુ કરવાની વાતને છોડીને ખીજી ગમે
તે કહેા. ’
લાલજીએ કહ્યું–“ મહારાજ ! એ પ્રમાણે ન કરાય, આપના હે મ્હોટા હાય, હેમની વાતા ઉપર હુંમારે ધ્યાન આપવું જોઇએ. જૂએ, પહેલાં એ પાટા સુધી મિચ્છાદુક્કડ દીધા, તે ધર્મ સાગરજીનું કાર્ય સિદ્ધ થયું.
""
66
સાગર ખાલી ઉઠ્યા કે અમ્હારા ગુરૂ અપંગ હતા, તેથી હેમણે તેમ કર્યું, પરન્તુ અમે તે પ્રમાણે કરવાના નથી.
લાલજીએ કહ્યું: “મહારાજ ! જો આવી તાણુ રાખવી હતી, તેા સંસાર છેાડી સંયમ શા માટે લીધુ ? આપ જાણતા જ હશે। કે ગુરૂના અવિનય કરતાં પ્રત્યેનીકપણ થાય છે. અને વીરવચનને ઉત્થાપુન કરતાં જમાલી હેવી સ્થિતિ થાય છે. વળી ગુરૂના પ્રત્યેનીક શુભ ઠેકાણું પામી શકતા નથી. અને સ્હેને સડેલી કૂતરીની માફ્ક ભટકવું પડે છે, આ ભાવ ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનમાં પ્રકાશ્ય છે. માટે સિદ્ધાંત અને ગુરૂનાં વચનાને આરાધેા. ”
સાગરે કહ્યું:“ અમ્હે ધાં શાસ્ત્રો વાંચી જાણીયે છીએ. પરન્તુ અમ્હારે મતુ કરવુ' નથી. અમે તે ગ્રંથ વાંચીશું, અને વખાણીશુ’ પણ ખરા.
""
છેવટે લાલજી ઠાકર ગચ્છનાયકપાસે પાછા આવ્યા. બધા વાત જણાવી, અને કહ્યું કે- કાઇપણ રીતે તે માનનાર નથી, માટે ટંકાર મારીને હુંને ગચ્છ બહાર કાઢો.’
ગચ્છબહારના ખુલ્લા પત્ર.
ગચ્છનાયક શ્રીવિજયસેનસૂરિ, સાગરાના દુરાગ્રહને, અને હુંમના દૃષ્ટિરાગપણાને ધિક્કારવા લાગ્યા. તે પછી હેમણે વિચાર્યું કે• હેવી રીતે સમસ્ત ચતુવિધ સંઘ જાણે, હેવી રીતની વ્હેને શિક્ષા
[ ૪૫ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org