________________
સંઘે કહ્યું – “એમ બોલવામાં હમને અજ્ઞાનમિથ્યાત્વ લાગે છે.”
સાગરે કહ્યું – ટૂંકી વાત એટલીજ કે, તે જહે કહે, તે અહારે માનવું નથી.” સંઘ નિરાશ થઈ ગુરૂ પાસે આવ્યો. સંઘે એજ કહ્યું –
લેહપણું પત્થરપરિતિમ લેહ વષાણે, - કઠિણ પણઉંતિમ એનું તમે હઇયડઈ આણે.” ૦૮ - સાગરની દુરાગ્રહતા-કઠિનતાની હદ આવી ચુકી. સંઘે એ પણ કહ્યું કે, “હારે તે આપની આજ્ઞા માનતા નથી, તે પછી, વધારે કહેવું નકામુંજ છે. હવે તો જહે આપના મનમાં આવે, તે કરવું જોઈએ.’
આટલું થયા છતાં પાછા ગચ્છનાયકે મારવાડના સંઘને બેલાવીને કહ્યું કે –“હજૂ પણ જે તે માને તે, સમઝા.”
સંઘ, સાગરે પાસે જઈને પાછા સમઝાવા લાગ્યું. હેમણે સમઝાવતાં એ પણ કહ્યું –“હમારીજ શાખાની અંદર વિદ્યાસાગર જેવા થઈ ગયા, કે જેઓ વિદ્યા, વિનય, વિવેક અને વૈરાગ્યના ખજાના સમાન હતા, હેમણે પિતાની શોભાથી તપગચછને વધાર્યો. હારે હમે વિપરીત પ્રરૂપણ કરીને ભવને શા માટે હારી જાઓ છે? એ ખૂબ યાદ રાખજો કે ગુરૂનું વચન ઉલ્લંઘતાં કઈ પણ પાસે રહેશે નહિં.”
વિગેરે વિગેરે સમજાવ્યા છતાં, હેમણે હઠ છેડી નહિં. આ વખતે ગચ્છનાયકે બરહાનપુરના સંઘને કે જહેશત્રુંજયની યાત્રા નિમિત્તે આવ્યું હતું, તેને બેલા. આ સંઘને પણ સાગર પાસે મોકલ્યા. સંઘના આગેવાનો-સંઘવી જીવરાજ શેઠ, વિમલદાસ, ઠાકર સિં.
[૪૩]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org