________________
સાચા કરીશું. આ વચન સાંભળીને વિનયવંત શ્રાવકે બોલ્યા:-“ચાર સારા ગીતારાને બેસાડીને આ ગ્રંથ વંચાવી લેવું જોઈએ.” ગ૭નાયકે કહ્યું -“ઠીક છે, હારી વિદ્યમાનતામાં ચારે પંડિત શેધી લે. વાચક સામવિજય અને પં૦ લાભવિજય એ બે, અને બીજા બે સાગર કહે છે. એમ ચારે જણ મળીને શેળે.”
સંઘે કહ્યું:–“ઠીક છે, આપનું કહેવું સાચું જ છે.” વ્હારે સાગરને આ વાત જણાવી, ત્યવ્હારે હેણે તો ચાખી ના જ પાડી. હેશે તે કહ્યું કે-“વિજયદેવસૂરિ અને અમ્હારા બતાવેલા ચારે જણ બેસીને તે ગ્રંથ છે.”
ગચ્છનાયકે કહ્યું – એ પ્રમાણે હેઈજ ન શકે, હેમાં જોર કરવાનું કામ નથી. આપણે તે વીર-પરંપરા અને હીરવચનથીજ પ્રેમ છે. ”
બીજી તરફ શ્રાવકે આપસ આપસમાં વાદ-વિવાદ કરવા લાગ્યા. ઝઘડો વધી પડ્યો. કેઈ કહેવા લાગ્યા કે-“ગચ્છનાયક ઠીક કરતા નથી. તેઓ જ્હોટે વિરોધ કરે છે. સાગર કહે છે, તે પ્રમાણે કબૂલ રાખીને શા માટે ગ્રંથ શોધાવતા નથી?” વળી કઈ કહેવા લાગ્યા કે-“બધા સાગરે જૂઠા છે, ત્રણ ત્રણ પેઢીથી તેઓ ઝઘડે કરતા આવ્યા છે. ઘણા દિવસ થયાં છૂટાં મહેએ બેલે છે. ન્હાના હેટાઓને વિવેક રાખતા નથી.”
એક વખતે ગોચરીના સમયમાં અવસર જોઈને સાધુઓએ ગચ્છનાયકને કહ્યું:-“મહારાજ ! હવે જહેમ ધર્મની હાનિ ન થાય, તેમ એક વાત નિશ્ચય કરી લો, કે જહેથી કરીને લોકમાં ચાલતી ચળવળ બંધ થઈ જાય.”
ગચ્છનાયકે કહ્યું -“ઠીક છે, તો આપણે તે ગ્રંથ પાણીમાં બાળી દેવો જોઈએ.”
[ ૩૯ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org