________________
સાગરનું કપટ પ્રકાશ.
ગચ્છનાયકના ભાણેજ ધીરકમલને સાગરે સાથે પ્રેમ હતે. હેણે ચતુરાઈથી ભરેલો એક પત્ર સાગરે ઉપર લખે; જહેમાં સેમવિજય વાચકને ઘણી ગાળે લખી હતી. આ કાગળ ગચ્છનાયકના હાથમાં આવ્યું. એટલે હેને મંડલ બહાર કર્યો.
આવા પ્રસંગમાં કઈ એક મુનિએ સેમવિજય વાચકના હાથમાં એક પુસ્તક લાવીને મૂક્યું. તેને જોઈને વાચકે પૂછ્યું કે
આ પુસ્તક હમે કય્યાંથી લાવ્યા ?” આના જવાબમાં લેણે મૂળથી માંડીને વાત કહી કે –
ખંભાતની અંદર મ્હારે બાદશાહને શોર થયો, અને સાત દિવસ સુધી ગામ લૂંટાયું, તે વખતે પુસ્તકનો સંગ્રહ ઘણું મુશ્કેલીથી બચી શક્યો હતો. તે ગામમાં એક ધર્મિષ્ઠ પુરૂષને ઘડપણ આવ્યું હતું, અને અંત સમયમાં હેનું અણસણ કરવાનું મન થયું હતું. હેણે ગચ્છનાયકને વિનતિ કરીને તપાગચ્છના કેઈ પણ સાધુને બોલાવ્યા હતા. હારે શ્રીવિજયસેનસૂરિએ હુને ત્યહાં જવાને હુકમ કર્યો હતો. હું હાં જઈને આરાધનાપૂર્વક પ્રત્યાખ્યાન કરાવી ઉપદેશ આપે. ત્યહારે હેણે સાગ્રહ કહ્યું કે-હારી પાસે એક પુસ્તક છે, કે જહે વાંચવાથી સારું જ્ઞાન થાય તેમ છે. હે કહ્યું:
તે પુસ્તક શાનું છે?” હેણે કહ્યું:- હેનું નામ હું જાણતો નથી. પરંતુ આપ તે , ભણે અને ભણાવે.”હને પુસ્તક આપ્યા પછી પણ હેં પૂછ્યું કે-“હમારૂં મન તે ઠેકાણે રહેશે ને?”હેણે કહ્યું: “મન શું ઠેકાણે રહેશે? આપ સ્વીકારે તો હું હારા આ ભાને ધન્ય માનીશ.” પુસ્તક લીધા પછી, મહું હેને વાંચી જોયું, તે તે સાગરનું છે, એમ જણાયું. આથી હેને પ્રકટ ન કર્યું. અને આજે બધા એકઠા થયેલા છે, એ પ્રસંગ જોઈને હું આપને આપું છું.” તે પછી સામવિજયવાચકે, અવસર ઉપર તે વાત ગુરૂ (ગચ્છ
[ ૭૩ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org