SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું સમકિત આપું, અને હારેજ સમકિતનું (દર્શનનું) મત ચાલશે નહિં. સમકિતમતિ (દર્શનવિજયના અનુયાયી) જહે શ્રાવકે હતા, તે આપણું સમક્તિ માનતા હતા. આથી આપણું સમક્તિ આપવાને મહેં હેમને ઘણું લટપટ કરી. હારે તે ઉપાસકે આપ ણુ પાસે આવ્યા. અને મહે સમકિત આપ્યું. હેણે ઘણું શ્રાવકોને દાદલા કર્યા છે. હે હેને કાઢવાને માટે ઘણે પ્રયત્ન કર્યો, પરંતુ તે જતો નથી. શ્રાવકે પાઠ પણ કરી શકતા નથી. અને કદાપિ એ જાણી જાય, તે સંઘમાં બકત ફરે, એટલા જ માટે તે મોટું સાલ છે. ખેર, એક વખત ગચ્છનાયકજી પાસે જઈને કઠિણ શિખામણ દેવરાવીશું.” એ પ્રમાણે ઘણી ઘણી બાબતે કાગળમાં લખી હતી. કાગળ વાંચ્યા પછી દર્શનવિજયજીએ કહ્યું: “મહારાજ ! સમકિતના જહે પાંચ ભેદ કહ્યા છે, હેને હું છેદ કરતો નથી. તે (ભક્તિસાગર) નિજ સમક્તિ” “નિજસમકિત પોકારે છે, તે શું? એ હેને પૂછવું જોઈએ. એકજ ગચ્છમાં, એકજ શાખામાં કે એકજ સંઘાડામાં બે સમતિ કયાં ? કૃપા કરીને આપજ હુને સમઝાવે.” ગચ્છનાયક લગાર હસીને બોલ્યા “એ વચનથી તે તે આ ગમની અવગણના કરે છે” ગચ્છનાયકે દર્શનવિજયને પૂછ્યું કે-“આ પત્રમાં જહે “સમતિ” સંજ્ઞા કહી છે, તે શું ?” દર્શનવિજયજીએ કહ્યું -“મહારાજ! સમતિ, એ દર્શનનું નામ છે, અને “દર્શન” એ હારૂં પિતાનું નામ છે. વળી હું આપની આજ્ઞા આરાખું છું. કદાપિ બેટી ભાષા–ઉસૂત્ર બોલતું નથી. તેથી તે કાગલમાં હારી ભક્તિ કરી છે. એટલા માટે હું આપને પ્રાર્થના કરું છું કે-હેનું સમક્તિ કયું? એ હેને આપ પૂછો. આપની આજ્ઞા વિનાનું ઉપદેશકથન અને આજ્ઞા વિનાને આદેશ ભિન્ન છે, તો એકજ ગચ્છમાં એ પ્રમાણે ભિન્નતા શાને હોવી જોઇએ? જે હેણે પોતાનું સમકિત આપ્યું [ ૨૯ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy