SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ મનમાં ધારી લીધાં. તે પછી બધા અમદાવાદમાં આવ્યા. અને સૂરતને સંઘ પણ આવ્યું. દર્શનવિજયજીએ ગુરૂને વંદણા કરી. સે કોઈ એમ સમઝતા હતા કે-ગચ્છનાયક, દર્શનવિજય ઉપર રીસ કરશે, પરન્તુ ગુરૂએ તે અમૃતદષ્ટિ જ રાખી. ઉસમાપુરમાં દર્શનવિજયજીએ સૂરિજીને કહ્યું કે-“ભક્તિસાગર વિગેરે હૃદયમાં બહુ દ્રહ રાખે છે અને આચાર્ય (વિજયદેવસૂરિ), અને પંડિત ધનવિજય હેમને પક્ષ ખેંચે છે.” આ પછી દર્શનવિજય અને ભક્તિસાગરને ગુરૂએ એકાન્તમાં બોલાવ્યા. બન્નેને આપસમાં બેલા–ચાલી વિગેરે થવાનું કારણ પૂછ્યું. દર્શનવિજયે કહ્યું કે-બોલનારને પૂછે.” ભક્તિસાગરને પૂછયું તે હેમણે કહ્યું – “હેણે ગુરૂને ગાળ દીધી, એજ હૃદયમાં મળે છે. દર્શનવિજયે કહ્યું:- કોઈ હમારો સાક્ષી છે ?’ હેમણે કાહના વહેરાનું નામ લીધું. ગુરૂએ હેને બોલાવરાવે. હેને પુછવામાં આવ્યું, તે હેણે તે એજ કહ્યું કે-મહેતે કંઈ એવું સાંભ ન્યું નથી. હેમણે કોઈની અવગણના કરી નથી.” ભકિતસાગરનું જૂઠ ગુરૂના સમજવામાં આવી ગયું. એવી રીતે ઘણા બેલેમાં સાગરને ગુરૂએ જૂઠા જાણ્યા. આ પછી સમય જોઈને દર્શનવિજયજીએ ગુરૂના હાથમાં એક પત્ર મૂકે (આ પત્ર તેજ કે, હે ભક્તિસાગરે પોતાના અનુયાયી ઉપર લખ્યું હતું, અને તે પકડાઈ ગયે હતો.) હેની અંદર ઘણું જ અસમંજસ લખ્યું હતું. પત્ર શું લખ્યું હતું, માને કંઈને કંઈ ભરડી નાખ્યું હતું. તે પત્રની ઘેાડી હકીકત આ છે: સમકિતીએ (દર્શનવિજયે) પિતાના સમકિતની ઘણી ચર્ચા અમારી સાથે કરી, તે પિતાના સમકિતને ઘણુ પ્રકારે સ્થાપન કરે છે. શ્રાવકને રાત દિવસ શીખવે છે. નાન સંજ્ઞાન ( નાનજીને ) હેના ઉપર ઘણો રાગ, તેથી અહારૂં કંઈ ચાલતું નથી. આથી મહેં એક એવો ઉપાય ર કે-જે હેના મળતીયા વશ થાય, તે હું [ ૨૮ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy