SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ દ્ઘારે શ્રાવકાએ દર્શનવિજયને કહ્યું કે-આપ હીરવિજયસૂરિની સદ્ગુણાના પક્ષ ઉઠાવા અને વ્હેમને હરાવીને શાબાશી ચા.’ દર્શોનવિજયજીએ કહ્યું:~“ હું હેમની સાથે વાદ તેા કરું, પરન્તુ મ્હારે આશરા કાના ? કેમકે એ વાચક સીધા નથી, વળી હેને ગચ્છપતિ બહુ માન આપે છે. અને હું તે એક સામાન્ય સાધુની ગણતરીમાં છું. ” : શ્રાવકાએ કહ્યું:— આપ ખુશીની સાથે હીરવચનાને સ્થાપન કરો. અમે હમારા પક્ષમાં છીએ. કદાચ આ માટે ગુરૂ પણ કંઇ હ્યુમને કહેશે, તે હેના અમે જરૂર નિર્વાહ કરીશું.' દર્શનવિજયજીએ હેમના ( સાગરપક્ષીયના ) એલ લઇને હેમની સાથે વાત છેડી. પ્રશ્ન-પ્રશ્નોત્તરા થવા લાગ્યા. તેથી સાગરપક્ષ વાળાઓને હેરાનગતિ થવા લાગી. આથી હેમણે ગચ્છપતિ ઉપર પત્ર લખ્યા. હેમાં ઘણી ઘણી સાચી-ખાટી વાતા લખી. આ કાગળ કાઇ શ્રાવકના હાથમાં આવ્યેા. હેણે દનવિજયને આપ્યા. હેમાં ઘણું જ વિપરીત લખ્યુ હતુ. તે વાંચી-મનમાં વિચારી હૅની છ સાત નકલા કરી લીધી. અને હેમાંથી એક નકલ. શ્રાવકને આપી. બીજી મારવાડમાં સામિવજય વાચકને મેાકલાવી, કે જેએની ગચ્છમાં સારી શાભા હતી. અને ત્રીજી નકલ નદિવિજય ઉપાધ્યાયને મેાકલાવી. આ પછી ચતુર્માસ ઉતરે સાગરપક્ષવાળાઓએ સૂરતથી વિહાર કર્યો. સૂરિજીના સમાગમ અને દર્શનવિજયને શાબાશી. આવા અવસરમાં શ્રીવિજયસેનસૂરિ ગુજરાતમાં આવ્યા. આચાર્ય, વાચક અને ઘણા સાધુએ હેમની હુામે ગયા. આ વખતે નેમિસાગર વાચકે આચાર્યશ્રીને આપના દનવિજય અમારી અવગણના કરે છે. ” વિગેરે ઘણું કહ્યું. આ વચને ગુરૂએ [ ૨૭ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy