SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ હાંથી વિહાર કરતા ગુજરાતમાં અમદાવાદ આવ્યા. અહિં ચોમાસુ રહ્યા, અને સોમવિજયવાચકને કહ્યું કે -- હમે સારી રીતે ગુરૂસેવા કરેલી છે. માટે ગુરૂના હિતવચનેને આદર કરી, મ્હારી સાથે મારું રહે અને સૂરિજીની શુદ્ધ પરંપરાને આનંદથી પ્રકટ કરે.’ સાગરજીને સ્વર્ગવાસ. આ વખતે ધર્મસાગર ઉપાધ્યાય સૂરતમાં સ્થિરવાસ કરીને ચોમાસુ રહ્યા હતા. હાં હેમણે ઘણું શ્રાવકને પોતાના મતના અનુરાગી કર્યા હતા. આ જાણીને, વિજયસેનસૂરિએ તેઓને ખંભાત મેકલાવ્યા. ખંભાતમાં કેટલાક દિવસે વ્યતીત થતાં, હેમનું શરીર ઘણું અશક્ત થયું. એટલું જ નહિં પરતુ હેમને મૂત્રકૃચ્છુને રેગપણ લાગુ કર્યો. છેવટે આ રેગે હેમના આયુષ્યનો અંત આ. , લબ્ધિસાગરજીને દેહત્સ. શ્રીધર્મસાગરજીને લધિસાગર નામના એક શિષ્ય હતા. તેઓના ઉપર પ્રસન્ન થઈને આચાર્યશ્રીએ હેમને વાચક પદ આપ્યું હતું. લબ્ધિસાગર જે કે ધર્મસાગરના મતની-વિચારની શ્રદ્ધાવાળા હતા, પરંતુ ઉદીર્ણપૂર્વક કઈ સ્થળે કલેશ કરતા ન્હોતા; તેમ પિતાની શ્રદ્ધાને ફેરવતા પણ નહોતા. હારે મને વાચકપદ મળે એક વરસ અને છ માસ થયા, હારે તેઓ અમદાવાદમાં સાંજના સમયે શ્રીવિજયદેવસૂરિને વળાવી અને વાંદીને પાછા વળ્યા. આ વખતે નદીમાં હેમને ઘણી લૂ લાગી. આ લૂએ એટલી બધી અસર કરી કે પરિણામે હેમને સ્વર્ગવાસ થશે. આ સમાચારથી ગુરૂને ઘણે અફસોસ થયે. ઠીક છે, દરેક પોતપોતાના કર્મવિપાક ભેગવેજ છે. સૂરતમાં પાછી છેડછાડ. એક વખત સુરતની અંદર સુમતિવિજય વાચકના શિષ્ય કનકવિજયપંન્યાસ ચેમાસુ રહ્યા હતા. તેઓ હમેશાં વ્યાખ્યાનમાં હીર [ ૨૦ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy