SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરજીના મિચ્છાદુક્કડ, બારબેલને પટે લખાયા પછી સાગરજી વિચરવા લાગ્યા. તેઓએ અમદાવાદમાં આવીને ઘણા શ્રાવકેના મનમાં સંદેહ ઘાલી દીધું અને પાછું પિતાનું સ્વરૂપ પ્રકટાવ્યું. હારે આ વાત ગચ્છનાયક શ્રીસૂરીશ્વરે જાણું; હારે તેઓ વિહાર કરતા રાધનપુર આવ્યા. અહિં આવીને વિચાર કરવા લાગ્યા કે-“હવે આને શિક્ષા કરવાનો બીજો ઉપાય શો? આગળ પણ હેને ઘ વાર શિક્ષા દીધી, પરંતુ તે નિર્લજને કંઈ સાન આવતી નથી. હવે શાન્તિની શિખામણથી હેની લાજ વળશે નહિં. કેમકે કહ્યું છે કે – સિદ્ધિ શાકિની અનઈ વલી ચોર સ્ત્રીલંપટ નઈ પાપી ઘેર; કરી કદાગ્રહ કુમતિ પો સંનિપાતાદિક રેગિ નો. ૨૯૭ એ છ અલપિ ન આવઈ ઠામ થોડઈ કરઈ નવિ આવઇ કામિ; હેઈ ઉપચાર જે જગ જાગતે તે ઉનમાદથી હેઈ ભાગતો.” ૨૯૮ એ પ્રમાણે વિચાર કરીને શ્રીહીરવિજયસૂરિજીએ, શ્રીશાન્તિચંદ્રવાચકને કહ્યું કે – હમે અમદાવાદ જાઓ, અને ત્યહાં રહી કરીને શુદ્ધ આણું પળા, ત્યહાં ધર્મસાગર વાચક છે, હેને કહેવું કે – “હમને સં. ૧૬૧૭ ની સાલમાં શિખામણ આપી, તે શું સાંભળતી નથી? સં. ૧૬૧૯ માં પણ શિક્ષા આપી હતી, હેને યાદ કરે. વળી સં. ૧૬૪૬ માં બાર બેલનો પટ્ટો લખે, તે પણ શું ભૂલી ગયા? આટલું થવા છતાં ત્વમે હમારા આગ્રહને છોડતા નથી. હમે શાસ્ત્રવિરૂદ્ધ પ્રરૂપણ કરીને શા માટે ગચ્છમાં ભેદ કરે છે? હમે હમારા મુખથી શ્રીસંઘની સાક્ષીએ મિચ્છામિ દુક્કડ ઘો. નહિં તે ગચ્છને હમારે ઘણે ઠબકે વેઠવું પડશે.” આ પછી શાંતિચંદ્રજી અમદાવાદ આવ્યા. તેમણે શહેર [૧૫] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy