SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમે બેલ–સર્વ થકી નિર્નવ એક અને દેશથી નિર્નવ સાત કહ્યા છે. તે સિવાય બીજા બધાઓને જે નિર્નવ કહે છે, હેમાં સમકિત રહેતું નથી. નવમે બેલ–સ્વપક્ષીને ગન મળે, પરપક્ષી સાથે જેયાત્રા કરવામાં આવે, તે નિષ્ફળ થાય છે, એમ કહેવું છેટું છે. પરપક્ષીઓ સાથે પણ કરેલી યાત્રા નિષ્ફળ થતી નથી. બલ્ક સંસાર તરવામાં કારણભૂતજ થાય છે. દશમોબોલ–પરપક્ષી સાથે કેઈએ ઉદેરીને ચર્ચા ન કરવી. કદાચિત્ તે (પરપક્ષી) ઉદેરીને ચર્ચા કરે, તે શાસ્ત્ર અનુસારે શાન્તિથી ઉત્તર આપ. પરન્તુ કલેશ વધે તેમ ન કરવું. અગીયારમો બેલ–જે “કુમતિદ્દાલ” નામના ગ્રંથ સાંભળતાં ઝાળ ઉઠે છે, તે ગ્રંથ શ્રીવિજયદાનસૂરિએ ચતુર્વિધ સંઘસમક્ષ જલશરણ કર્યો છે. માટે તે ગ્રંથમાંનું એકપણ વચન જે કે ગ્રંથમાં હેય, તે ગ્રંથ પણ અપ્રમાણ માન. બારમે બેલ–અવિરધવાળાં સ્તવનાદિ પ્રભુની આગળ કહેતાં કેઈએ નિષેધ ન કરે. પરપક્ષીએ બનાવેલ સ્તુતિ-સ્તવનાદિને તુરક અને ભંગીના ભજનની માફક ગણુ નિષેધે છે, તે ખોટું છે. કેમકે જહેમાણસો કુમતિને છોડીને જિનસ્તુતિ કરે છે, તે સુતપિંડને જ ભરે છે. માટે ગમે હેણે પણ કરેલી જિનસ્તુતિ હેય, તે કહેવામાં બાધ નથી. એ પ્રમાણે બાર બેલનો પટે લખવામાં આવ્યું, અને તેની ઉપર દરેક ગીતારએ મતાં પણ કર્યા. આ પટે ત્રણ માસી અને પર્યુષણમાં ગીતા વાંચવા લાગ્યા. દેશ, નગર, પુર, ગામ દરેક સ્થળે આ પટે વંચા અને સર્વત્ર શાંતિ ફેલાઈ ગઈ. આટલું છતાં ધર્મસાગરજી કુમતિની વાસનાને છેડતા નહિં, અને પોતાની પ્રરૂપણાને અભ્યાસ બરાબર રાખતા. [ ૧૪] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy