________________
હીરવિજયસૂરિજીએ આ વાત સ્વીકારી. અને ખુશી પણ થયા. સૂરિજીએ ચાર ગીતાને તે ગ્રંથ શેાધવા આપે, આ ગીતાર ધર્મસાગરના મળતીયા હતા. તેઓએ વગર શેધે કેટલાક દિવસો રાખીને પછી “શેાધી લીધ” એમ કહી ગુરૂને આપે. ગુરૂ નિષ્કપટ હતા, તેઓએ ધર્મસાગરજીને આંતરિક મર્મ જા નહિં. ઝટ સૂરિજીએ ગ્રંથ વાંચવાને આદેશ આપે અને દેશવિદેશમાં તે ગ્રંથને પ્રચાર પણ થવા લાગ્યા.
બીજી તરફ સં. ૧૯૨૮ ની સાલમાં, લંકાના આગેવાને પિતાને મત તજીને હીરવિજયસૂરિની આજ્ઞા માનવી શરૂ કરી. શ્રીહીરવિજયસૂરિ અકબરના દરબારમાં,
આ પછી શ્રીહીરવિજયસૂરિને અકબરપાદશાહે પોતાને ત્યાં તેડાવ્યા, સં. ૧૯૩૯ ની સાલમાં શ્રીસૂરિજી બાદશાહને મળ્યા. સૂરિજીના ઉપદેશથી બાદશાહ ઘણે ખુશી થયે. હે સૂરિજીને પ્રાર્થના કરી કે-“ આપને જે જોઈએ તે માંગે. દેશ, ગામ, ધન, હાથી, ઘોડા, જે માગે તે આપવાને હું તૈયાર છું.” ' સૂરિજીએ કહ્યું –અમે સાધુ છીએ, અમ્હારે તે વસ્તુઓ પૈકી કંઈપણ ખપી શકે જ નહિં.”
બાદશાહે કહ્યું – હારે એમ છે, તે પણ કંઈ ને કંઈ તે આપ માગણી કરેજ.’
સૂરિજીએ છેવટે જણાવ્યું કે-જે હમારી એવીજ ઈચ્છા છે, તે હાં મ્હાં આપની આજ્ઞા ચાલતી હોય, તે તમામ સ્થળે કઈ જીવ ન મારે, એ હુકમ કાઢવો જોઈએ. ગાય, ભેંશની જકાત ન લેવી અને તમામ તીર્થોમાં લેવાતાં મૂકાં પણ મુક્ત કરી દેવાં જોઈએ.”
બાદશાહે સૂરિજીના વચનથી એક વર્ષમાં છ માસ જીવદયા પ્રવર્તાવી. જીજીએ વેરે મુકત કર્યો. અને એવાં જે જે વચને સૂરિ જીએ કહ્યા, તે બધાં માન્ય કયો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org