SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રદ્ધના રાજ–ભા. શ્રીવિજયતિલકસૂરિના જીવનચરિત્રને ઉદેશીને, શ્રીધર્મસાગર ઉપાધ્યાય અને હેમણે કરેલી પ્રરૂપણાઓને પ્રકટ કરવાના ઇરાદાથી શ્રી મુનિવિજયઉપાધ્યાયના શિષ્ય પં. દશનવિજયજીએ બરહાનપુરમાં, શ્રીમનમેહનપાર્શ્વનાથને પ્રસાદથી આ રાસ રચે છે. કવિએ મુખ્ય રીતે બે અધિકારમાં આ રાસ વિભક્ત કર્યો છે. અને તે બન્ને અધિકાર પૂર્ણ કર્યાના સંવતે જુદા જુદા આવ્યા છે. પ્રથમ અધિકારનો સંવત્ આ આપે છે – “ તાસ સીસ પભણઈ બહુ ભગતિ દર્શનવિજય જયકારી છે; સસિ રસ મુનિ નિધિ વરસિં રચીઓ રાસ ભલે સુખકારી છે. ૧૫૩૩ માસિર વદિ અષ્ટમી રવિ હર્તિ સિદ્ધિયોગ અતિષાસ છે; નયર બરહાનપુર મંડણ માટે શ્રી મનમોહનપાસ છે.” (સં. ૧૬૭૯ ના માગશર વદિ ૮ રવિવાર ) બીજા અધિકારને સંવત આ છે – ૧૫૭૪ “સંવત સસિ રસ નિધિ મુનિ વરસિં પિસ સુદિ રવિકર યેગિં છે; રાસ રચિઓ એ આદર કરીનઈ શાસ્ત્રતણુઈ ઉપયોગિં છે. ૨૧૬ (સં. ૧૬૯૭ પાસ સુદિ રવિવાર) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy