________________
તે માટછ તથા શ્રીપૂજ્યએ સંધ મનસપ પાંડ્યું છઈ તિમ સંધ મનસપ થઈ સભ્ય થઇ વિચાઈ બસઇ શ્રીઉપાધ્યાય શાસ્ત્રને જે નિર્ણય કરઈ અનઈ શ્રીસંઘની આજ્ઞા હુઈ તે અલ્મો તિહાં આવું છે અનઈ શ્રીઉપાધ્યાયજીનઈ ૨ બેલ પૂછી શાસ્ત્રનો નિર્ણય સંધ સાષિ કી જઈ, એ કાર્ય સંઘથીજ સિદ્ધિ પામઈ છે એ પત્રને પડુત્તર મોકલાઈ તિમ કરવું અધ્યારૂ ધર્મલાભ જાણો સં૧૬૭૨ વર્ષે કાર્તિક શુ છે ૧૪ ઈતિ ભદ્રમાં
પરિશિષ્ટણ ઉ૦ સેમવિજયજી ઉપર લખેલ
પત્ર
છે ૬૦ | સ્વસ્તિ શ્રી પાર્શ્વનાથં પ્રણમ્ય તત્રંત ઉપાધ્યાય શ્રીમવિજયગ યોગ્ય ૫૦ ભક્તિસાગર ગરા લિખિત અપરં આપણું ૨ એક ગચ્છવાસી અનઈ આપણુ ૨ બિઇનઈ એક ગુરૂ અથ તુલ્મો અહ્મો સમજ્યા તો સવઇ સમજ્યા તુલ્મો ગરઢા છે ગીતાર્થ છે તે માટઇ ૧૮ બેલનું પત્ર તુહ્મ ભર્યું મોકલ્યું છે, તેનો પડુત્તર શ્રીવીરના શાસ્ત્રની મેલઈ લિખી મોકલો તુલ્મો અનઈ અલ્મો શ્રીસંઘ સમક્ષ શાસ્ત્રની વાર્તાઈ સમજીઈ તે શ્રી પૂજ્યજીનઈ જિમ ભલું હોઈ તિમ વીનતી કરીઈ શ્રી પૂજ્યyઈ જયતપુરમાં હિં સંધવી સૂરા સારા છેતા શ્રીપાલ સો વિદ્યાધર દેરાંમળ પનીઆ હીરજી સાવ સૂરજી પ્રમુખ સંધનઈ શાસ્ત્રનિર્ણય કરવાની રૂચિ હુઈ તે શ્રીઉપાધ્યાયજી હું તિહાં આવી નહીંતરિ કેટલાએક બેલ શાસ્ત્ર સંબંધી મોકલ્યા છઈ તેહનું પડુત્તર લિખી મોકલે તથા પૂર્વઈ તુહ્મનઈ એક લેખ મોકલ્યા હતા તેહને પડુત્તર કિસ્ય આવ્યું નથી પણિ હવઈ એ ૧૮ બોલના પત્રનો પડુત્તર લિખી મોકલો છે સંવત્ ૧૬૭ર વર્ષે કાર્તિક શુદિ ૧૪ . ઈતિ મંગલ
પરિશિષ્ટ જ ઉપાધ્યાય શ્રીમવિજયજી ઉપર લખેલે
બીજો પત્ર. પદના પરમગુરૂગચ્છાધિરાજ ભટ્ટારક પ્રભુ શ્રી ૬ વિજયસેનસરિગુરૂભ્યો. નમઃ | u ઉ શ્રીમવિજયગણિગ્યે ૫ ભક્તિસાગરગ લિખિત
૩૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org