SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અપરં તુમ્ભ વષાણ મળે ઈમ કહુછુ જે એ * સર્વજ્ઞાતકગ્રંથ ' માંહિ શ્રીવિજયદાનસૂરિ શ્રીહીરવિજયસૂરિનઈ ગાલિ દીધી છઈ તે અમે કિમ જમી રહું એહવું કહું છઉ . તે તે શ્રીવિજયદાનસરિ શ્રીહીરવિજયસૂરિ જેવી મહાવીરની પ્રરૂપણું હતી તેહવીજ પ્રરૂપશુ કરતા વીરના વચનથી અંશ આઘું પાછું ન કહતા અનઈ એ ગ્રંથ મણે મોટા ૨ ગણધરદેવ ભદ્રબાહુ સ્વામિ હરિભદ્રસુરિ અભયદેવસૂરિ શ્રીમલયગિરિ શ્રીહેમાચાર્ય પ્રમુખ પૂર્વાચાર્ય કૃત ગ્રંથની સર્ષિ છઈ તે માટે તે ગ્રંથ મખે શ્રીવિજયદાનસરિ શ્રીહીરવિજયસૂરિનઈ સર્વથા ગાલિ નથી દીધી અનઈ એ ગ્રંચ મળે જે પ્રરૂપણ છઈ તેહ થકી તુમારી ગરૂપણ વિપરીત છે તે માટઈ એ ગ્રંથ ઊપરિ તુહ્મનઈ પૂર્ણ રાગ દ્વેષ તે જાણે છે જે મોટાનઈ શ્રીવિજયદાનસૂરિ શ્રીહીરવિજયસૂરિનિં ગાલિ દીધી એહવું ન કહી તે એતલું કરતાં લેક મળે પતીજણું ન થાઈ તે કરવા સારૂ શ્રીવિજયદાનસૂરિશ્રીહીરવિજયસૂરિનું નામ વિચાલિ ઘાલે છે તે ભલા માણસનું કામ નહી છે અનઈ ઈમઈ કરતાં જે તુલ્બારા ચિત્તમાંહિ ઇમજ આવતું હોઈ જે એ ગ્રંથ મધ્યે તે પુરૂષનઈ ગાલિ છઈ તે સં૦ સૂરા દો. પનીઆ સાવ જેતા શ્રીપાલ સે, રામજી પ્રમુખ સંધસમક્ષ બાઈસી આપણુ ૨ નિર્ણય કીજઇ છે જે તે મધ્યે શ્રીવિજયદાનસૂરિ શ્રીહીરવિજયસૂરિનઈ ગાલિ છઈ એહવું અા બઈઠાં સંઘ કહઈ તો અહ્મનઈ જે સંઘ કહવું ઘટઈ તે કહઈ નહીંતરિ શ્રીવિજયદાનસૂરિ શ્રીહીરવિજયસૂરિનઈ ગાલિ અણદીધીઈ દીધી કહઈ તેહનઈ શ્રી પૂજ્ય શ્રીઆચાર્યજી તથા સંધ જેહવું ઘટઇ તિ રૂડીપરિ શિક્ષા દિઈ તે પ્રીછો તથા એ ગ્રંથની પ્રતિ અહ્મારી નિશ્રાની તુહ્મ પાસઈછછ . સંઘ સમક્ષ અભૈ તુહ્મ પાસઈ માગી તુર્ભે નાપી, જોરાવરીઈ રાષી છઈ હવઈ એ ગ્રંથને અક્ષરમાત્ર પાલટો તથા એ ગ્રંથની પ્રતિ ઊપરિ તથા તેહના એક અક્ષર ઊપરિ જે પાઈ નિજર કરો તે ચોવીસ તીર્થકરની તથા સંઘની તથા શ્રીહીરવિજયસૂરિ શ્રીવિજયસેનસૂરિ શ્રીવિજયદેવસૂરિની આજ્ઞા છઈ તે પ્રીછો છે ઈતિ મંગલં સંવત્ ૧૬૭૨ વર્ષે ચૈત્ર વદિ ૧૪ ભૃગુવારે શુભ ભવતુ ! પરિશિષ્ટ ઇ સૂરતમાં થયેલી સાગર-વિજયની ચર્ચા સંબંધી પત્ર. છે દવા અપરં શ્રી પૂજ્ય પંભાયતથી શ્રીવીજાપુર પધારવાનઈ અર્થિ સિદ્ધિ કરી અનુક્રમઈ સૂરતિ ઘણું આડંબરપૂર્વક પધાર્યા છે તે સાગર Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy