________________
બીજી તરફનું લખાણ:તથા શ્રીવિજયદેવસૂરિનઈ શ્રીવિયાનંદસૂરિ લિખી આપ્યું છઈ જે શ્રીપૂજ્યજી જે મુજનિ લિખિત પ્રસાદ કીધું છઈ તેહનઈ અનુસાર મઈ શ્રીપૂજ્યજીની આજ્ઞાઈ પ્રવર્તવું તથા ગચ્છ મર્યાદા સઘલી શ્રીપૂજ્ય ચલાવઈ તથા શ્રીપૂજ્યજી પછઈ શ્રીપૂજ્યજીના પટેધર ચલાવઈ ૪ ા ઈતિ મંગલ છે
હ૦ નવા શ્રીચિંતામણિ પાર્શ્વનાથાય નમ: “ શ્રીહીરવિજયસૂરશ્વરીગુરૂભ્યો નમ: શ્રીવિજયસેનસૂરીશ્વર
ગુરૂ નમ: જે ભટ્ટારક શ્રીવિજયદેવસૂરીશ્વર ચરણાના શિશુવિજયાનંદે વિજ્ઞાતિ અપર ક્ષેત્રાદિક કામિં શ્રીપૂજ્યજીની “ આજ્ઞાઈ પ્રવર્તવું તથા ભટ્ટારક શ્રીવિજયદેવસૂરિ જેહનિ
પાટ ભલાવઈ તે સઘલી ગછ મર્યાદા ચલાવઈ તિહાં અચ્છે “ પક્ષ ન કર શ્રીપૂજ્યજીના પટધારીની રૂચિં પ્રવર્તાવું છે “ તથા કસી વાતઈ રાગદ્વેષ ઊપજઈ તે ન કરવું છે તથા પન્યાસપદ “ પ્રમુખ પદ ન દેવાં તથા શ્રીપૂજ્યજી પછઈ શ્રીપૂજ્યજીને પટે
ધારી જિહાં હેઇ તિહાં તેડાવઈ તિવારઈ જ આવવું . સહી રૂ “ સં. ૧૬૮૧ વર્ષે ચૈત્ર સુદિ૯ દિને છે
૩૦ નત્વા શિશુવિજયાનંદે વિજ્ઞપયત્યારે ઉપરિ લિખ્યું છઈ તે અસ્વારઈ સહી રૂ ઈતિ મંગલં ”
ઉપરના પત્રનાં બન્ને બાજૂનાં લખાણો ઉપરથી ઘણું બાબતોને પ્રકાશ પડે છે. જહેવી કે – ૧ વિજયદેવસૂરિને પોતાની ઈચ્છા પ્રમાણે નવા પટધર સ્થાપવાની સત્તા
આપવામાં આવી હતી. ૨ “સર્વજ્ઞશતક ગ્રંથ 'ને કોઈપણ વખતે “અપ્રમાણું કર્યા સંબંધી
વિજયદેવસૂરિએ પટ્ટો લખેલે હોવો જોઈએ. ૩ વિજયાનંદસૂરિએ વિજયદેવસૂરિ અને હેમના પછી હેમના જે પધર
હાય, હેમની આજ્ઞા પ્રમાણે વર્તવાની કબૂલાત આપી હતી.
૩૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org