________________
પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના ભંડારમાંથી એક જૂનું પાનું મળ્યું છે, જે આ એક્તા સંબંધીનોજ હેવાલ પૂરો પાડે છે. બન્ને આચાર્યોએ આ એકતા સંબંધી એક બીજાને કહે હે લખી આપેલું, તે આ પાનાની બન્ને બાજુએ લખેલું છે. અતએવ બને બાજૂનું લખાણ અક્ષરશઃ અહિં આપવું ઉપયોગી થઈ પડશે.
એક તરફનું લખાણ:* “ | ૨૦ | 8 ના વિનવાજ્યાર્તિવ્ય | ઉપરિ હેઠિ લિખર્યું તે સહી છે
“ શ્રીહીરવિજયસૂરીશ્વરરૂભ્યો નમ: શ્રીવિજયસેનસૂરીશ્વરગુરૂનમ: શ્રીવિજયદેવસૂરિભિલિખ્યતે શ્રીવિજયાનંદ
સૂરિયેાગ્યે અપર શ્રીવિજયતિલકસૂરિ આચારય પદ પ્રમુખ જે “ જેનિંદીધાં છઈ તે સર્વ સાબતિ તથા અહે બીજે પટેધર
થાપુંતિવારઇ માહામાહિં દીક્ષાના પર્યાયનઈમેલઇ વડ લડાઈઠા વંદનાદિક સર્વ વ્યવહાર સદાઈ સાચવ તથા અમો તથા
અહારઈ પટેધર ક્ષેત્ર ૨ પિતઇ રાષીનિં પછઈ તુહનિ મન “માનતાં ક્ષેત્ર ૨ પૂછીનઈ તે મળે ક્ષેત્ર ૧ વડું ! ક્ષેત્ર ૧ તે “ પાસઈ લડું પૂછાવીનઈ પછઈ બીજા ક્ષેત્ર આદેશ દેવાના
પટા લિખવા તથા ભટ્ટારક શ્રીવિજયસેનસૂરિ તથા અહે જે સર્વજ્ઞશતક ગ્રંથ અપ્રમાણુ કરવા બાબતિ જે પટા લિખ્યા “ છઇ તે પટા સર્વગુણુિં પ્રમાણ જાણિવા તથા વડેરાના રાસ “ ભાસ ગીત ગાતાં વિરૂદ્ધ વચન ન ગાવાં કોઈ ગીતારથનાં કાર્ય કામ આશરી તુહે કહણ કહે તે સમયાનુસારઈ અહે માનવું છે તથા તુમ્હો અસ્વનિ લિખિત આપ્યું છઈ તે લિખિતનઈ અનુસારઈ અમ્હારૂં લિખિત પ્રમાણે છઈ તથા ધરમી માણસઈ કુણઈ પુરવેલે રાગદ્વેષ મનમાંહિં આપ્યું નહીં અનઇ ગચ્છમર્યાદા સર્વનઈ શાતા ઊપજઈ તિમ કરવું સહિ રે સં. ૧૬૮૧ વર્ષે પ્રથમ ચૈત્ર સુદિ ૯ દિને ”
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org