SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧૨ 5 ૧૩૧૩ ૧૩૧૪ જગગુરૂ કરી નૃપિં તે બોલાવ્યા, હૂઆ તેહનઈ પાટિ શ્રીવિજયસેન, તેણુઈ જાસ ટકે દીઓ મેહવસેન. મિત્યે સાગર તેહ ગુરૂવયણ લેપી, તેહ બહુત દંદેલ કરી હવે કેપી; વડે ગુરૂતણ વયણ હવઈ તેહ ન માનઈ, ગુરૂ હકમ વિણ ઇલમ એક કીઆ હઈ છાનઈ. તેણુઈ પીર પરંપરા સયલ લોપી, સબથિં વિપરીત તેણઈ વાત આપી; 10 તેણઈ કારણિ છેડિ તસ એર થાયા, ગુરૂ હકમ ચલાવવા એ ઉથાપ્યા. કહઈ ભૂપ જિમ કામ હસ્યાં તમારૂં, તિમ કરીસિ વલી તેહનઈ જોર વારં; લહી હકમ ઉપાસિરઈ રંગ આવઈ, 15 દિન પ્રતિ જઈ સહરીઆરનઈ પઢાવઈ. આશાતના સાગરા જેહ કરતા, દીય ભૂપ સીષામણ વરીય તુરતા; તવ આવીઆ ગુજરદેસિ લેખા, રાજનગર સૂરતિ વટપદ્ર એષા. 20 કરી લિખિત નૃપનાં તસ સીષ દીધી, નૃપિં વાણિ કહી તેહપરિ તીહાં કીધી; વલી વાત એહવઈ હવી સૂણે એક, બરહાનપુરથી દર્શન સાધુ સુવિવેક. આવી વાચકાધીશના પ્રણમઈ પાય, 25 તવ પૂછઈ એ શ્રીયવાચક્કરાય; થયું આવવું તુહ્ય ચોમાસમાં હિં, કસિવું કારણ તેહ કાં ન લષિઉં અહિં. [ ૧૧૦]. ૧૩૧૫ ૧૩૧૬ ૧૩૧૭ ૧૩૧૮ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy