SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦૫ ૧૩૦૬ 10. ૧૨૭ 15 તસ સાહજિથી નિજ ગુરૂઆશુ પેલાવઈ, અધિકારી દેસ સવિ હાથિ આવઈ, ભાણચંદ તે સ તેહનઇ ભલાઈ, હવઈ પાંગરી તેહ રાજનગરિ આવઈ. શત એક એક અધિક મુનિ સાથિ વૃદ, પ્રણમ ગુરૂ વાચક ભાણચંદ; •••••••••••••• ••••• •••••• શ્રીયવિજયતિલકસૂરિ સૂરિરાજ, દઈ તાસ બહુમાન ગુરૂવયણ કાજ; કરી મેવડે ષબરિ તે વાન પાસે, મિલી વાચકન કહુઈ મન એહુલાસે. કહઈ પાન તુમ ષાંતિ ધરી નૃપ બોલાવઈ, ભલી પરિ કરી તિહાંકી તે ચલાવઈ; સિદ્ધચંદ વાચક પ્રતિ સાથિ લે, આવઈ માંડવિં ભૂપનઈ ષબરિ દેઈ મિલ્યા ભૂપનઈ ભૂપ આનંદ પાયા, ભલઈ તમે ભલઈ અહી ભાણચંદઆયા; તુમ પાસિથિઇ મેહિ સુખ બહૂત હોવઈ, 20 સહરિઆર ભણવા તુમ વાટ જેવઇ. પઢાઓ અહ્મ પૂતયું ધર્મવાત, જિઉં અવલ સુણતા તુહ્મ પાસિતાત; ભાણચંદ કદીમ તમે હો હમારે, સબહી થકી તુહ્મ હો હમ્મહિ પ્યારે. 25 કુહુ કાજ કછુ હોઈ હવઈ જે તમારઈ, કરૂં તે એમ કહી હવઈ સેહ વધારઈ; ભૂપતિ પ્રતિ તવ ભણઈ ભાણચંદ, એક વાત સુણે પ્રભુ ટલઇ જિમ બહોત દંદ. તુમ તાતનઈ પાસિ ગુરૂ હીર આવ્યા, [ ૧૦૯ ] ૧૩૦૮ ૧૩૦૯ ૧૩૧૦ ૧૩૧૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy