SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુનિવિજયવાચક પ્રભુ કે શિષ્ય કરઈ ગુણગાન, દર્શન કહઈ શ્રીવિજયતિલકસૂરિ નામિનિત કલ્યાણ છે ઢાલ છે ૧૬ ન્હા, ૧૩૦૧ ૧૩૦૨ 5 શ્રી વિજ્યતિલકસૂરી ગુરૂ પામ્યા પુણ્ય પ્રમાણિક કહઈ દર્શન ભવિયણ સુણે નિતનિત તાસ વષાણું. ૧૨૯૭ શ્રીહીરવિજયસૂરી મુખિં જેસિંગિ સુણ્યા જે ભાવ; વિજયતિલકસૂરિતિમ કહઈ સુણે ભવિ ધરી બહુ ભાવ. ૧૨૯૮ દાન સીયલ તપ ભાવસિ૬ આરાધો ગુરૂદેવ; 10 પાપ પ્રમાદ સવિ પરિહર એહજ શિવસુખ હેવ. ૧૨૯ તાસ આદેસ લહી કરી શ્રીનંદિવિજયઉવઝાય; માલવ દેસિ સિધાવીઆ માંડવિ મનિ ઉચ્છાય. ૧૩૦૦ ભૂપ ભલી પરિ ભેટીએ આદર કરી અપાર; કહઈ જાંગીર ભલા હૂઆ તુહ્ય મેલિ કિરતાર. 15 કહઈ ભૂપતિ તુમ દેષતઈ ચિતિ આયા ભાણચંદ; તેહ સતાબ બેલાઈય તે દૃષિ આનંદ. છે હાલ રાગ દેશાષ. યથા કુર્ણિ પ્રતિં કુણ પ્રતિ કુર્ણિ ન ચાલઈ, એ દેસી. 20 ચલે મેવડે તેવડે બિહ સાથિં, ધરી લાલ છાપું નૃપનું તે હાથિ; જઈ રાજનગરિ મકરૂબષાન, તસ આપીઉં તેહ વાંચઈ કુરમાન. ૧૩૦૩ કુરમાન વાંચી ગુરૂ પાસ આવઈ, સીરોહીથી ભાણચંદનઈ બેલાઈ; તિહાં વાચક ધરમવિજય પઠાવઈ, તેજપાલ મહેતા મનિ હરષ ભાવઈ. ૧૩૦૪ [ ૧૮ ] 25 Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy