SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ ૧૩૨૦ 10 ભણુઈ દર્શન ઉદંત બે વાર એહ, લષી માણસ સાથિંજણુવિવું તે; તેણુઈ કામ ન એક લવલેસ કીધું, તિહાં સાગરે ધીંગ ધીગાણું કીધું. થાપ્યું અનુચાનપદ વાત સુણી જિવારિ, નિજસંઘ અલગે કર્યો તેણુઈ તિવારિ; આપણે સાથ સઘલો તવ કરઈ મંડાણ, વિજયતિલકસૂરિ નામ લીધઈ જય કલ્યાણ. છે હાલ છે - રાગ સામેરી. કહઈ દર્શન શ્રીવિઝાય સંવષ્ણરીદિનિ તેણઈ ડાય; ગરીબાઈના ઉપાસરા તીરિ દેવ જુહારી નિકલતાં બઈપીરિ. ૧૩૨૧ કલેસ કીધે તેણઈ બહુ આપણે સંઘ ટિઓ સહુ વાચક સંઘ નાઠા જાઇ કાકડી વિંગણું મારતા પુઠિ થાઇ. ૧૩૨૨ 15 જશુ બઈ ત્રિણનાં ઘણું વાગું કૂતકાં મારતાં માણસ ભાગું; તેણઈ જાણું કીધો કલેસ અમે નવિ જાયે લવલેસ. ૧૩૨૩ એક શ્રાવકને પાઉ તૂટે બીજાનેં સીસજ કુટ; સહેર વસતામા કાંઇ કૂટે હવડાં નાસીનઈ તમે છુટે. વિજયદેવનઈ કીધું જોર આપણુટ્યુ હૂઆ તે ચેર; 20 અમે નાસી આવ્યા ઠેકાણુઈ છાનામાના કેઈ ન જાણુઈ. ૧૩૨૫ વિજયદેવનઈ મુકયા પિસા જઈ દીવાણુમાં તુરકન પોક્યા; લાંચ દેઈ યવન કીધા હાથિ શ્લેષ્ઠિન માળે આપણે સાથ.૧૩૨૬ એણુઈ આપણનઈ બહુ દોસ્યા એણુઈ ચિં યવનનઈ પોસ્યા, તવ આપણે સંઘ વિચારઈ ભાણચંદ એ કામ સમારઈ. ૧૩૨૭ 25હવઈ કરીઈ એહ વિચાર મિલીઆ શ્રાવક હરષ અપાર; સંઘ નાયક સવગુણ ઓરી ઠાકરસિંઘજી ધરમને ધરી. ૧૩૨૮ ઠાકર હાંસજી સાહસધીર રૂડી રાજબાઈને વીર; રાજ્ય માનીતા અતિહિં ઉદાર સાહ છી જગજીવન સાર. ૧૩૨૯ [૧૧૧ ] ૧૩૨૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy