SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫૪ ૧૨૫૫ ૧૨૫૬ ૧૨૫૭ 10 ૧૨૫૮ ૧૨૫૯ ૧૨૬૦ 15 નહી આચારજિ એહ પાટ ભગત નહી; આરાધક ગુરૂ વચનને એ. સાગર વાસિત એહ લેપી પરંપર; નામ ધરાવ્યું અવરનુ એ. 5 વીર હીરની આણ ન રહઈ એહથી; ન રહઈ ગછ એહનઈ કરિં એ. વયણાં જેસિંગનાં એમ રાષી નહી સકઈ; ગચ્છનું સૂત્ર સહુ સુણઈ એ. વીરશાસનિ ગુરૂહીર તાસ પરંપરા; વારૂ પરિ હવા ભણું એ. ન આચારજિ હોય તે ગુરૂવયણુડા, વારૂ પરિ તે વિસ્તરઈ એ. તે હવઈ સુવિહિત સૂરિ વડશાષાતણ; તેથી કરવી થાપના એ. આગઈ એ અધિકાર પાટિ છUતાલઈએ; હઉએ તે સહુ સાંભલે એ. ચિહું હાલીસમઈ પાટિ શ્રીજગચંદ્રસૂરિ, તપા બિરૂદ જેહથી હવું એ. શ્રીદેવેંદ્રસૂરિંદ પાટિ પશિતાલીસમઈ; 20. તિહાં વૃદ્ધ લઘુશાલા હતી એ. પછઈ દેવેંદ્રસૂરિ વ્યાખ્યા આચારજિ; વિદ્યાનંદસૂરિ ગછપતી એ. વિચરઇ માલવદેસિ શ્રીદેવેંદ્રસૂરી, આચારજિ વીજાપુરિ એ. દેવગિ તે બેહૂ અંતરિ દિન તેરનઈ પરલેકિં તે પહેલા એ. વિદ્યાનંદના ભાય શ્રીધમ્મકી રતિ, ગચ્છ સઘલે તેણુઈ રાષીઓ એ. [૧૪] ૧૨૬૧ ૬૨૬૨ ૧૨૬૩ ૧૨૬૪ ૧૨૬૫ 25 ૧૨૬૬ ૧૨૬૭ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy